વિદેશના ફન પાર્ક જેવો લોકમેળાનો નજારો!

વિદેશના ફન પાર્ક જેવો લોકમેળાનો નજારો!

ધર્મ RELIGION
Spread the love



દ્વારકા: સૌરાષ્ટ્રમાં મેળાની સિઝન જામી છે. ત્યારે મીની તરણેતર ગણાતા શિરેશ્વરના લોકમેળાના આકાશી દ્રશ્યો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે. વિશાળ ગ્રાઉન્ડમાં યોજાતા આ મેળામાં સૌરાષ્ટ્રભરના લોકો ઉમટી પડે છે અને વિવિધ રાઈડ્સની મજા માણતા હોય છે. ત્યારે આ લોકમેળાના ડ્રોન દ્રશ્યો સામે આવ્યા છે. જેમાં જોઈ શકાય છે કે રંગબેરંગી લાઈટોથી લોકમેળો ઝળહળી ઉઠ્યો છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *