જન્મદિને જ અનંત અંબાણીની પદયાત્રા પૂર્ણ, દ્વારકાધીશના કર્યા દર્શન

જન્મદિને જ અનંત અંબાણીની પદયાત્રા પૂર્ણ, દ્વારકાધીશના કર્યા દર્શન

ધર્મ RELIGION
Spread the love



દ્વારકા: રિલાયન્સ ગૃપના અનંત અંબાણી સતત દસ દિવસની પદયાત્રા કરીને દ્વારકાધિશના મંદિરે પહોંચ્યા છે. જામનગર સ્થિત રિલાયન્સ ટાઉનશીપથી પદયાત્રા શરૂ કરી હતી. તિથી પ્રમાણે આજે રામનવમીએ અનંત અંબાણીનો જન્મ દિવસ પણ છે અને પોતાના જન્મ દિવસે અનંત અંબાણી દ્વારિકાધિશના દર્શન કર્યા. તેમની સાથે પત્ની રાધિકા અને માતા નીતા અંબાણી પણ ઉપસ્થિત રહ્યા હતા.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *