5 શેરે રૂપિયાના ઢગલા કર્યા! 1 વર્ષમાં આપ્યું છપ્પરફાડ રિટર્ન; રોકાણકારોની આંખમાં હરખના આસું આવી ગયા

5 શેરે રૂપિયાના ઢગલા કર્યા! 1 વર્ષમાં આપ્યું છપ્પરફાડ રિટર્ન; રોકાણકારોની આંખમાં હરખના આસું આવી ગયા

અવર્ગીકૃત UNCATEGORISED
Spread the love


multibagger stocks 5 share return more than double in one yearmultibagger stocks 5 share return more than double in one year

CIAN Agro Industries & Infrastructure – આ કંપની એગ્રો, હેલ્થકેર અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરના બિઝનેસમાં કામ કરે છે. તેનું એક વર્ષનું રિટર્ન આશરે 200 ટકા રહ્યું છે. શુક્રવારે તેમાં 5 ટકાની અપર સર્કિટ લાગી હતી. આ તેજી સાથે આ શેર 1400.35 રૂપિયા પર બંધ થયો હતો. એક વર્ષ પહેલાં તેની કિંમત આશરે 470 રૂપિયા હતી. આમ, એક વર્ષમાં તેણે આશરે 200 ટકા રિટર્ન આપ્યું છે. આ એક વર્ષ દરમિયાન આ શેર 3633 રૂપિયા સુધી પહોંચી ગયો હતો, જે તેનું 52 અઠવાડિયાની સૌથી ઊંચી કિંમત છે. પછી તેમાં ઘટાડો આવ્યો, પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી તેણે ફરીથી રફ્તાર પકડી છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *