પત્રકાર રામચંદ્ર છત્રપતિ હત્યા કેસ શું હતો? 24 વર્ષ પછી હાઇકોર્ટે રામ રહીમ સિંહને નિર્દોષ જાહેર કર્યા
Ram Chander Chhatrapati homicide case : પંજાબ અને હરિયાણા હાઇકોર્ટે શનિવારે સિરસાના પત્રકાર રામચંદ્ર છત્રપતિની હત્યા કેસમાં ડેરા સચ્ચા સૌદાના વડા ગુરમીત રામ રહીમ સિંહને નિર્દોષ જાહેર કર્યા. મુખ્ય ન્યાયાધીશ શીલ નાગુ અને ન્યાયાધીશ વિક્રમ અગ્રવાલની બનેલી ડિવિઝન બેન્ચે ડેરા વડાની અપીલ સ્વીકારીને આ આદેશ આપ્યો. જોકે, બેન્ચે આ કેસમાં અન્ય ત્રણ આરોપીઓની સજાને યથાવત […]
વાંચન ચાલુ રાખો