સુરત: જાહેરમાં ચીલમમાં ગાંજો ભરીને યુવક નશો કરતો હતો, વીડિયો વાયરલ થતા જોવા જેવી થઈ

સુરત: જાહેરમાં ચીલમમાં ગાંજો ભરીને યુવક નશો કરતો હતો, વીડિયો વાયરલ થતા જોવા જેવી થઈ

Final Up to date:Feb 18, 2026 10:26 PM IST સુરતના સરથાણા વિસ્તારમાં એક યુવક સોસાયટીમાં જાહેરમાં ચીલમમાં ગાંજો ભરીને નશો કરતો જોકે આ મામલે એક જાગૃત નાગરીકે વીડિયો બનાવ્યો સોશિયલ મીડિયામાં શેર કર્યો હતો. વીડિયો વાયરલ થતા પોલીસ એક્શનમાં આવી અને આરોપીને ઝડપી પાડ્યો છે. જાહેરમાં ગાંજાનો નશો કરતા યુવકની ધરપકડ સુરત: શહેરમાં કાયદો અને […]

વાંચન ચાલુ રાખો
પાકિસ્તાનમાં ગૂગલ પર ટ્રેન્ડ કરી રહ્યો છે ઈશાન કિશન, જાણો તેના વિશે શું સર્ચ કરી રહ્યા છે લોકો

પાકિસ્તાનમાં ગૂગલ પર ટ્રેન્ડ કરી રહ્યો છે ઈશાન કિશન, જાણો તેના વિશે શું સર્ચ કરી રહ્યા છે લોકો

પાકિસ્તાનમાં ગૂગલ પર સૌથી વધારે ચર્ચા: મેચ દરમિયાન અને બાદમાં પાકિસ્તાનમાં ઈશાન કિશન ટ્રેન્ડ કરવા લાગ્યો. ગૂગલ ટ્રેન્ડ્સ અનુસાર, તેના નામ સાથે જોડાયેલા કેટલાય સવાલો શોધવામાં આવ્યા. ઈશાન કિશનની હાઈટ શું છે, ઉંમર કેટલી છે, જેવા સવાલો ચર્ચામાં રહ્યા. સાથે જ ગર્લફ્રેન્ડ કોણ છે, વાઇફ, ફેમિલી અને રિલિઝન પણ ટ્રેન્ડ કરી રહ્યો છે. ત્યાં સુધી […]

વાંચન ચાલુ રાખો
ભવનાથના મેળા બાદ કેટલા ટન નીકળ્યો કચરો? આંકડો જાણીને ચોંકી જશો

ભવનાથના મેળા બાદ કેટલા ટન નીકળ્યો કચરો? આંકડો જાણીને ચોંકી જશો

ભવનાથ તળેટીમાં યોજાયેલા પાંચ દિવસીય મીની કુંભ મેળો વિધિવત રીતે પૂર્ણ થયો છે. 25 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ મેળો માણ્યો છે. ત્યારે ભવનાથમાં મેળા દરમિયાન થયેલી ગંદકીને દૂર કરવા માટે વહીવટી તંત્ર મેદાને પડ્યું છે. મહાનગરપાલિકાએ સમગ્ર ભવનાથ ક્ષેત્રમાં પોતાની જુદી જુદી ટીમો ઉતારી હતી. જેને પગલે અત્યાર સુધીમાં 260 ટન જેટલો કચરો એકત્રિત કરીને તેનો […]

વાંચન ચાલુ રાખો
દમણ સ્ટાઈલથી ગુજરાતમાં બનશે નોનવેજ માર્કેટ? અઢી કરોડોનો કરાશે ખર્ચ

દમણ સ્ટાઈલથી ગુજરાતમાં બનશે નોનવેજ માર્કેટ? અઢી કરોડોનો કરાશે ખર્ચ

મહાત્મા ગાંધીનો જે જન્મભૂમિ પર જન્મ થયો છે તેવા પોરબંદરમાં ચોંકાવનારો વિવાદ સામે આવ્યો છે. પોરબંદર મનપા દ્વારા શહેરના એસટી બસ ડેપો નજીક આવેલ ભંગાર બજાર નજીક અંદાજે 3200 થી 3500 ચોરસ મીટરની જગ્યામાં આધુનિક સુવિધાઓથી સજ્જ નોન-વેજ ફૂડ માર્કેટ બનાવવાની હિલચાલ તેજ કરવામાં આવી છે. 255 લાખ એટલે કે અઢી કરોડ રૂપિયાના માતબર ખર્ચે […]

વાંચન ચાલુ રાખો
બાપુ બોલ્યા: “કીર્તિને પકડીને ધોકાવો એટલે બધું માની જશે.”

બાપુ બોલ્યા: “કીર્તિને પકડીને ધોકાવો એટલે બધું માની જશે.”

મૃગીકુંડમાં સાધુ-સંતો સાથે સ્નાન કરવા કીર્તિ પટેલ કૂદી પરંતુ એના વિવાદના છાંટા હવે ચારેકોર ઊડી રહ્યા છે. પ્રભાસ પાટણના ખોડિયાર નિરાલી આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ નામ લીધા વિના કેટલાક સંતો પર ગંભીર આક્ષેપ લગાવ્યા. બજરંગદાસ બાપુએ કહ્યું કે એજન્ટની જેમ બની બેઠેલા સાધુઓ બે નંબરના ધંધા કરે છે. એટલું જ નહીં કોઈ છોકરીઓને છોડતા નથી, […]

વાંચન ચાલુ રાખો
અમદાવાદ: AMCએ શહેરમાં દબાણો દૂર કરી 8.96 લાખનો દંડ વસૂલ્યો, ટ્રાફિકની સમસ્યામાંથી રાહત મેળવવાનો પ્રયાસ કર્યો

અમદાવાદ: AMCએ શહેરમાં દબાણો દૂર કરી 8.96 લાખનો દંડ વસૂલ્યો, ટ્રાફિકની સમસ્યામાંથી રાહત મેળવવાનો પ્રયાસ કર્યો

આ કામગીરી અંતર્ગત પશ્ચિમ ઝોનમાં ગોલ્ડન ટ્રાયએન્ગલ, સ્ટેડિયમ ચાર રસ્તા, સ્વસ્તિક ચાર રસ્તા, પંચવટી પાંચ રસ્તા, પરિમલ ગાર્ડન અંડરપાસ, રેલવે લાઇન સુધીનો જાહેર રસ્તો, સરદાર પટેલ સ્ટેચ્યુ, નારણપુરા ચાર રસ્તા, અંકુર ચાર રસ્તા, શાસ્ત્રીનગર વિસ્તારમાં દબાણો હટાવવાની કામગીરી થઇ હતી. ઉત્તર પશ્ચિમ ઝોનમાં ડમરૂ સર્કલ ઘાટલોડિયાથી ચાણક્યપુરી રોડ થઈ ગુજરાત હાઈકોર્ટ કોમ્પ્લેક્સ સુધીનો રસ્તો તેમજ […]

વાંચન ચાલુ રાખો
T20 WC Breaking : શિવમ દુબેએ 25 બોલમાં અડધી સદી ફટકારી, T20 વર્લ્ડ કપમાં પહેલીવાર કર્યો આ કમાલ – Gujarati Information | Icc cricket T20 World Cup IND vs NED Breaking Shivam Dube scored smashing fifty – icc cricket T20 World Cup IND vs NED Breaking Shivam Dube scored smashing fifty

જો અભિષેક પોતાનું ખાતું ન ખોલે, ઇશાન શર્મા વહેલો આઉટ થઈ જાય, અને ટીમ ઇન્ડિયા મુશ્કેલીમાં મુકાઈ જાય, તો ઘણીવાર એક ખેલાડી મદદ માટે આવે છે, અને તેનું નામ શિવમ દુબે છે. Source link

વાંચન ચાલુ રાખો
ટી 20 વર્લ્ડ કપ 2026માં અભિષેક શર્માની  0 ની હેટ્રિક,  આવો શરમજનક રેકોર્ડ બનાવ્યો

ટી 20 વર્લ્ડ કપ 2026માં અભિષેક શર્માની 0 ની હેટ્રિક, આવો શરમજનક રેકોર્ડ બનાવ્યો

abhishek sharma third duck : ટી-20 વર્લ્ડ કપ 2026માં અભિષેક શર્માનું અચાનક ફોર્મ ગુમાવી દેવું ટીમ ઈન્ડિયા માટે મોટી સમસ્યા બની ગઈ છે. તે સતત ત્રીજી વખત શૂન્ય રને આઉટ થયો છે અને હજુ પણ વર્લ્ડ કપમાં પ્રથમ રન માટે તરસી રહ્યો છે. ભારત માટે ટી 20 વર્લ્ડ કપના 19 વર્ષના ઈતિહાસમાં પહેલી વખત કોઈ […]

વાંચન ચાલુ રાખો
વાવ-થરાદમાં દારૂ ભરેલી કાર ઝાડ સાથે અથડાઈ, બેના મોત! રોડ પર દારૂની રેલમછેલ, લૂંટવા લોકોની પડાપડી

વાવ-થરાદમાં દારૂ ભરેલી કાર ઝાડ સાથે અથડાઈ, બેના મોત! રોડ પર દારૂની રેલમછેલ, લૂંટવા લોકોની પડાપડી

વાવ-થરાદમાં દારૂ ભરેલી ક્રેટા કાર ઝાડ સાથે અથડાતા પીન્ટુ માજીરાણા અને કાનારામના મોત થયા છે. અકસ્માત બાદ રોડ પર દારૂની રેલમછેલ અને લૂંટફાટ જોવા મળી હતી. કારમાંથી છ અલગ નંબર પ્લેટ મળી આવી છે, ત્યારે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. Source link

વાંચન ચાલુ રાખો
કામની વાત: ઘરની આજુબાજુમાં આ 3 છોડ લગાવો, મચ્છર ક્યારેય તમારા ઘર સામે જોશે નહીં

કામની વાત: ઘરની આજુબાજુમાં આ 3 છોડ લગાવો, મચ્છર ક્યારેય તમારા ઘર સામે જોશે નહીં

Final Up to date:Feb 18, 2026 8:17 PM IST ગાર્ડનર રામ સાગરે જણાવ્યું છે કે તુલસીનો છોડ ભારતીય ઘરોમાં આસ્થા સાથે લગાવવામાં આવે છે, પણ તેના ઔષધીય ગુણો પણ શાનદાર છે. તેની તેજ સુગંધ મચ્છરોને પસંદ નથી આવતી. જો તુલસીનો છોડ બારી, દરવાજા અથવા બાલ્કનીમાં રાખેલો હોય તો આ પ્રાકૃતિક રિપેલન્ટની માફક કામ કરે છે. […]

વાંચન ચાલુ રાખો
ભારત અને પાકિસ્તાન જેવા દુનિયામાં કેટલા દેશો છે જેમની વચ્ચે છે દુશ્મનાવટ, એકબીજાનું મોઢું જોવા પણ રાજી નથી

ભારત અને પાકિસ્તાન જેવા દુનિયામાં કેટલા દેશો છે જેમની વચ્ચે છે દુશ્મનાવટ, એકબીજાનું મોઢું જોવા પણ રાજી નથી

શું આ દુશ્મનાવટ ભારત-પાકિસ્તાન જેવી છે? : દરેક દેશના સંજોગો અલગ અલગ હોય છે, પરંતુ સમાનતા એ છે કે જ્યાં સરહદી વિવાદો, રાજકીય સંઘર્ષો અને ઐતિહાસિક ઘા ઊંડા હોય છે, ત્યાં સંબંધો લાંબા સમય સુધી સુધરતા નથી. ભારત અને પાકિસ્તાનની જેમ, આ દેશો વચ્ચે અવિશ્વાસની દિવાલ છે. વિશ્વમાં ઓછામાં ઓછા અડધો ડઝન મુખ્ય ઉદાહરણો છે […]

વાંચન ચાલુ રાખો
‘ધુરંધર’ મૂવીએ બોક્સ ઓફિસ પર રચ્યો ઇતિહાસ, ટોટલ કલેક્શન જાણીને આંખો ફાટી જશે

‘ધુરંધર’ મૂવીએ બોક્સ ઓફિસ પર રચ્યો ઇતિહાસ, ટોટલ કલેક્શન જાણીને આંખો ફાટી જશે

Final Up to date:Feb 18, 2026 7:38 PM IST રણવીર સિંહ સ્ટારર ધુરંધર મૂવીએ બોક્સ ઓફિસ પર ઇતિહાસ રચી દીધો છે. રિલીઝના 75 દિવસ પછી પણ ફિલ્મ શાનદાર રન કરી રહી છે. ભારતમાં આ મૂવીએ રેકોર્ડબ્રેક કમાણી કરી છે. ધુરંધર મૂવીએ છપ્પરફાડ કમાણી કરી છે. રણવીર સિંહ સ્ટારર ‘ધુરંધર’ મૂવી બોક્સ ઓફિસ પર તોફાન મચાવી […]

વાંચન ચાલુ રાખો
ગલગોટિયાસ યુનિવર્સિટીએ AI સમિટમાં થયેલી ‘ભૂલ’ માટે માફી માંગી, જાણો કોના માથે ફોડ્યુ દોષનું ઠીકરૂં

ગલગોટિયાસ યુનિવર્સિટીએ AI સમિટમાં થયેલી ‘ભૂલ’ માટે માફી માંગી, જાણો કોના માથે ફોડ્યુ દોષનું ઠીકરૂં

AI ઇમ્પેક્ટ સમિટ 2026 માં ‘મેક ઇન ઇન્ડિયા’ થીમ હેઠળ ચાઇનીઝ રોબોડોગ પ્રદર્શિત કરવાનો મુદ્દો વધુ વકર્યો છે. વ્યાપક વિવાદ અને સોશિયલ મીડિયાના આક્રોશને પગલે ગલગોટિયાસ યુનિવર્સિટીએ એક સત્તાવાર પ્રેસ રિલીઝ જારી કરીને જાહેરમાં માફી માંગી છે. યુનિવર્સિટીએ સમગ્ર ઘટનાને ‘ગેરસમજ’ ગણાવી છે અને ત્યાં હાજર પ્રતિનિધિને દોષી ઠેરવ્યા છે. “ઉત્સાહમાં ખોટી માહિતી આપી” યુનિવર્સિટીએ […]

વાંચન ચાલુ રાખો
જામનગરમાં અનોખો વિરોધ, રાવણ બનીને નીકળ્યાં મહિલા નેતા

જામનગરમાં અનોખો વિરોધ, રાવણ બનીને નીકળ્યાં મહિલા નેતા

રાવણની વેશભૂષા ધારણ કરીને કોંગ્રેસના કોર્પોરેટર રચના નંદાણિયાએ વિરોધ પ્રદર્શન કર્યું. જામનગર મહાનગરપાલિકા દ્વારા પોતાના વિસ્તારમાં પ્રાથમિક સુવિધાઓ ન અપાતી હોવાનો આરોપ લગાવ્યો. રચના નંદાણિયાએ આરોપ લગાવ્યો કે શહેરમાં વિકાસના બણગા ફૂંકવામાં આવે છે પરંતુ હકીકતમાં જનતા પ્રાથમિક સુવિધાઓ માટે વલખાં મારી રહી છે. તેમણે કહ્યું કે ખરેખર અહીં રામરાજ્ય નહીં પણ રાવણ રાજ છે. […]

વાંચન ચાલુ રાખો
છેલ્લા પાંચ વર્ષની સરખામણીએ આ વર્ષે મરચાના ભાવમાં ઉછાળો, ખેતરથી લઈને કિચન સુધી કેવી છે સ્થિતિ જુઓ

છેલ્લા પાંચ વર્ષની સરખામણીએ આ વર્ષે મરચાના ભાવમાં ઉછાળો, ખેતરથી લઈને કિચન સુધી કેવી છે સ્થિતિ જુઓ

આ વર્ષે મરચાના ભાવમાં મોટો ઉછાળો થતાં ગૃહિણીઓ અને ખેડૂતો બંને મુશ્કેલીમાં છે. મરચાની વધી ગયેલી કિંમતના કારણે સામાન્ય લોકો માટે મોંઘવારીનો માર વધ્યો છે. Source link

વાંચન ચાલુ રાખો
IND vs NED T20 World Cup 2026 LIVE : ટી 20 વર્લ્ડ કપ 2026, ભારતે ટોસ જીત્યો, બેટિંગ કરવાનો નિર્ણય કર્યો

IND vs NED T20 World Cup 2026 LIVE : ટી 20 વર્લ્ડ કપ 2026, ભારતે ટોસ જીત્યો, બેટિંગ કરવાનો નિર્ણય કર્યો

T20 World Cup 2026, India vs Netherlands LIVE Cricket Rating Updates : ટી 20 વર્લ્ડ કપ 2026ની 36મી મેચમાં નેધરલેન્ડ્સ સામે ભારતના કેપ્ટન સૂર્યકુમાર યાદવે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો છે.  આ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાઇ રહી છે. બંને ટીમો માટે આ છેલ્લી ગ્રુપ સ્ટેજ મેચ છે. ભારતીય ટીમ સુપર-8 […]

વાંચન ચાલુ રાખો
Magnificence Suggestions: ચોખાના પાણી માંથી ફેસ વોશ અને સીરમ બનાવવાની સરળ રીત, ચહેરો કાચ જેમ ચમકશે

Magnificence Suggestions: ચોખાના પાણી માંથી ફેસ વોશ અને સીરમ બનાવવાની સરળ રીત, ચહેરો કાચ જેમ ચમકશે

DIY Rice Water Face Wash Serum: ચોખાના પાણીનો ઉપયોગ ત્વચા કેર માટે કરવામાં આવે છે. ચહેરાના નિખાર માટે ચોખાના પાણી માંથી ફેસ વોશ અને ફેસ સીરમ બનાવી શકાય છે. ચોખામાં વિવિધ પ્રકારના પોષક તત્વો હોય છે જે ડાઘ દૂર કરવામાં, કરચલીઓ ઘટાડવામાં મદદ કરે છે. ચોખાના પાણીમાં વિટામિન બી, ઇ અને મિનરલ્સ હોય છે જે […]

વાંચન ચાલુ રાખો
‘AI આપણા જીવનનો સૌથી મોટો બદલાવ…’ ગૂગલના CEO સુંદર પિચાઈની જાહેરાત- ભારત AI માં ‘અસાધારણ પ્રવાસે’

‘AI આપણા જીવનનો સૌથી મોટો બદલાવ…’ ગૂગલના CEO સુંદર પિચાઈની જાહેરાત- ભારત AI માં ‘અસાધારણ પ્રવાસે’

ગુગલના સીઈઓ સુંદર પિચાઈએ બુધવારે (18 ફેબ્રુઆરી, 2026) ના રોજ જણાવ્યું હતું કે ભારત આર્ટિફિશિયલ ઇંટેલિજન્સ (AI) ના ક્ષેત્રમાં ‘અસાધારણ સફર’ શરૂ કરી રહ્યું છે, અને કંપની દેશના AI પરિવર્તનમાં ભાગીદાર બનવા માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે. સુંદર પિચઈએ કહ્યું કે, “ગુગલ ભારતમાં સંપૂર્ણ સ્ટેક કનેક્ટિવિટી ધરાવે છે, અને હું ભવિષ્ય માટે પહેલા કરતાં વધુ ઉત્સાહિત […]

વાંચન ચાલુ રાખો
અંબાજીના વાતાવરણમાં અચાનક પલટો? ખેડૂતોની ચિંતા વધી

અંબાજીના વાતાવરણમાં અચાનક પલટો? ખેડૂતોની ચિંતા વધી

અંબાજી અને આસપાસના પંથકમાં વાતાવરણમાં એકાએક પલટો આવ્યો છે. વહેલી સવારથી જ આકાશમાં ગાઢ વાદળો છવાઈ ગયા છે અને વાતાવરણમાં ઠંડીનો અહેસાસ જોવા મળ્યો હતો. ઉલ્લેખનીય છે કે શિયાળો વિદાય લેવાની તૈયારીમાં છે અને ઉનાળાની શરૂઆત થવા જઈ રહી છે ત્યારે અંબાજી પંથકના વાતાવરણમાં અચાનક પલટો જોવા મળતા સ્થાનિક ખેડૂતોના જીવ પડીકે બંધાયા હતા. મહત્વનું […]

વાંચન ચાલુ રાખો
ગાંધીનગર: સરકાર હસ્તગત વિમાન અને હેલિકોપ્ટરના મેન્ટેનન્સમાં કરોડોનો ખર્ચ થયો, વિધાનસભા ગૃહમાં સરકારે આંકડા જાહેર કર્યા

ગાંધીનગર: સરકાર હસ્તગત વિમાન અને હેલિકોપ્ટરના મેન્ટેનન્સમાં કરોડોનો ખર્ચ થયો, વિધાનસભા ગૃહમાં સરકારે આંકડા જાહેર કર્યા

Final Up to date:Feb 18, 2026 4:51 PM IST વિધાનસભા ગૃહમાં બજેટ સત્ર દરમિયાન વિપક્ષ દ્વારા સરકાર હસ્તગત વિમાન અને હેલિકોપ્ટરની જાળવણી અને મરામત માટે કેટલો ખર્ચો થયો તેને લઈને વિપક્ષે સવાલ કર્યો. જેના જવાબમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આંકડાઓ સહિતની માહિતી આપી હતી. વિમાન અને હેલિકોપ્ટરના મેન્ટેનન્સ પાછળ કરોડોનો ખર્ચો (Imahe: AI Generated) ગાંધીનગર: […]

વાંચન ચાલુ રાખો
Gujarat Finances 2026: ઇલેક્ટ્રિક ટુ વ્હીલર અને થ્રી વ્હીલર ખરીદનાર માટે ખુશખબર! ગુજરાત સરકાર આપશે સબસિડી

Gujarat Finances 2026: ઇલેક્ટ્રિક ટુ વ્હીલર અને થ્રી વ્હીલર ખરીદનાર માટે ખુશખબર! ગુજરાત સરકાર આપશે સબસિડી

Gujarat Finances 2026 Announcement: ગુજરાત બજેટ 2026માં બેટરી સંચાલિત ઇલેક્ટ્રિક ટુ વ્હીલર અને થ્રી વ્હીલરના વપરાશને પ્રોત્સાહન આપવા માટે મોટી જાહેરાત કરવામાં આવી છે. ગુજરાત બજેટ 2026 ભાષણમાં નાણામંત્રી કનુભાઈ દેસાઈ એ કહ્યું કે, બેટરી સંચાલિત દ્વિચક્રી અને ત્રિચક્રી વાહનોની ખરીદી પર સબસિડી આપવા માટે 16 કરોડ રૂપિયાની જોગવાઇ કરવામાં આવી છે. ઉપરાંત રાજ્યમાં ઇલેક્ટ્રિક […]

વાંચન ચાલુ રાખો
ગુજરાત બજેટ પોથી પર જોવા મળ્યા માતા કંસરી દેવી!

ગુજરાત બજેટ પોથી પર જોવા મળ્યા માતા કંસરી દેવી!

ગાંધીનગર: ગુજરાત વિધાનસભામાં આજે વર્ષ 2026-27 માટેનું રાજ્યનું વાર્ષિક બજેટ રજૂ થવાનું છે.નાણાં મંત્રી તરીકે કનુભાઈ દેસાઈ સતત પાંચમી વખત ગૃહમાં બજેટ રજૂ કરવા જઈ રહ્યા છે. ત્યારે કનુભાઈ દેસાઈ કાળા રંગની બજેટ પોથી સાથે જોવા મળ્યા હતા. જેમાં આગળના ભાગ પર ગુજરાત અંદાજપત્ર 2026-27 લખવામાં આવ્યું છે. સાથે જ અશોક સ્તંભ પણ જોવા મળી […]

વાંચન ચાલુ રાખો
ગાંધીનગર: વિધાનસભા ગૃહમાં લાંચિયા અધિકારીઓનો મુદ્દો ઉઠ્યો, સૌથી વધારે વર્ગ 3ના કર્મચારીઓ લાંચ લેતા ઝડપાયા

ગાંધીનગર: વિધાનસભા ગૃહમાં લાંચિયા અધિકારીઓનો મુદ્દો ઉઠ્યો, સૌથી વધારે વર્ગ 3ના કર્મચારીઓ લાંચ લેતા ઝડપાયા

Final Up to date:Feb 18, 2026 4:18 PM IST આજે ગૃહમાં વિપક્ષ દ્વારા લાંચિયા અધિકારીઓનો મુદ્દો ઉઠ્યો હતો. જેમાં સરકારે કેટલા લાંચિયા અધિકારીઓની ધરપકડ કરવામાં આવી છે, તેને લઈને માહિતી આપી હતી. જેમાં સૌથી વધારે વર્ગ 3ના કર્મચારીઓ લાંચ લેતા ઝડપાયા હોવાનું સામે આવ્યું છે. વિધાનસભા ગૃહમાં લાાંચિયા કર્મચારીઓનો મુદ્દો ઉઠ્યો (Picture: AI generated) ગાંધીનગર: […]

વાંચન ચાલુ રાખો
આંખોમાં આંસુ, દિલમાં દર્દઃ મહિલાએ રડતાં-રડતાં નદીમાં લગાવી છલાંગ, હોસ્પિટલમાં તોડ્યો દમ

આંખોમાં આંસુ, દિલમાં દર્દઃ મહિલાએ રડતાં-રડતાં નદીમાં લગાવી છલાંગ, હોસ્પિટલમાં તોડ્યો દમ

Final Up to date:Feb 18, 2026 3:59 PM IST ઓડિશાના સંબલપુર જિલ્લામાંથી હચમચાવી નાખે એવી ઘટના સામે આવી છે. અહીં મહાનદીના પુલ પર એક મહિલાએ અચાનક નદીમાં છલાંગ લગાવી દીધી, જેના કારણે તેનું મોત થઈ ગયું. મહિલાએ રડતાં-રડતાં નદીમાં લગાવી છલાંગ સંબલપુર: ઓડિશાના સંબલપુર જિલ્લામાંથી હચમચાવી નાખે એવી ઘટના સામે આવી છે. અહીં મહાનદીના પુલ […]

વાંચન ચાલુ રાખો
Gujarat Finances 2026: ગુજરાત બજેટ 2026ની 10 મહત્વપૂર્ણ ઘોષણા, જાણો તમને શું મળ્યું

Gujarat Finances 2026: ગુજરાત બજેટ 2026ની 10 મહત્વપૂર્ણ ઘોષણા, જાણો તમને શું મળ્યું

Gujarat Finances 2026 Large Announcement : ગુજરાત બજેટ 2026માં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ રાજ્યના વિકાસ, વેપાર ઉદ્યોગ ધંધાની પ્રગતિ તેમજ ખેડૂત કલ્યાણ અને સામાજીક સુખાકારી માટે મહત્વપૂર્ણ ઘોષણા કરવામાં આવી છ. રાજ્યના નાના ઔદ્યોગિક એકમો માટે આર્થિક સહાય અને જીએસઆઈડીને સ્માર્ટ બનાવવા કરોડો રૂપિયાની ફાળવણી કરાઇ છે. ઉપરાંત કોમન વેલ્થ ગેમ્સ 2030 અને પ્રસ્તાવિત ઓલિમ્પિક 2036 […]

વાંચન ચાલુ રાખો