US Iran Battle: ઇરાન અમેરિકા યુદ્ધ થાય તો? આ 7 સંભવાના હોઇ શકે
US Iran Tensions : અમેરિકા અને ઈરાન વચ્ચે તણાવ સતત વધી રહ્યો છે. એવું માનવામાં આવી રહ્યું છે કે અમેરિકા ઈરાન પર કોઈ પ્રકારની સૈન્ય કાર્યવાહી પર વિચાર કરી શકે છે. બંને દેશો વચ્ચેની વાતચીત લાંબા સમયથી અનિર્ણિત રહી છે. નિષ્ણાંતોનું માનવું છે કે જો આ તણાવ ચાલુ રહેશે તો રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાન પર […]
વાંચન ચાલુ રાખો