The Kerala Story 2 ના સીન પર નથી ચાલી સેન્સર બોર્ડની કાતર, મેકર્સે કર્યું ખબરોનું ખંડન

The Kerala Story 2 ના સીન પર નથી ચાલી સેન્સર બોર્ડની કાતર, મેકર્સે કર્યું ખબરોનું ખંડન

“ધ કેરલા સ્ટોરી 2” નું ટીઝર રિલીઝ થયા પછીથી જ વિવાદમાં ફસાયેલું છે. ફિલ્મમાં એક કિસિંગ સીનને કારણે જોરદાર વિવાદ થયો હતો, જેના કારણે ફિલ્મનું પ્રમાણપત્ર રદ કરવાની માંગ કરવામાં આવી હતી અને તેના માટે અરજી દાખલ કરવામાં આવી હતી. મંગળવારે સુનાવણી યોજાઈ હતી. વિવાદ બાદ ફિલ્મનું ટીઝર દૂર કરવામાં આવ્યું હોવાના અહેવાલો બહાર આવ્યા […]

વાંચન ચાલુ રાખો
વડોદરામાં શાહિદ કપૂરની ફરઝી વેબસિરીઝ જેવો કિસ્સો, કલર પ્રિન્ટરથી નકલી નોટો છાપતા 2 આરોપીઓ ઝડપાયા, ખેતરની વચ્ચે ઓરડીમાં રેકેટ ચાલતું હતું

વડોદરામાં શાહિદ કપૂરની ફરઝી વેબસિરીઝ જેવો કિસ્સો, કલર પ્રિન્ટરથી નકલી નોટો છાપતા 2 આરોપીઓ ઝડપાયા, ખેતરની વચ્ચે ઓરડીમાં રેકેટ ચાલતું હતું

આરોપીઓની મોડસ ઓપરેન્ડી એટલે કે ગુનો કરવાની રીત પણ ચોંકાવનારી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, આરોપીઓ કોઈ મોટી મશીનરી નહીં, પરંતુ સામાન્ય કલર પ્રિન્ટરનો ઉપયોગ કરીને 500 અને 200 રૂપિયાના દરની નકલી નોટો છાપતા હતા. દરોડા દરમિયાન પોલીસને ઘટનાસ્થળેથી 500 ના દરની 14 નોટો અને 200 ના દરની 2 નોટો મળીને કુલ 16 જેટલી નકલી નોટો […]

વાંચન ચાલુ રાખો
ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા આગામી 10 વર્ષમાં 2.10 લાખથી વધુ સીધી ભરતીનું આયોજન

ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા આગામી 10 વર્ષમાં 2.10 લાખથી વધુ સીધી ભરતીનું આયોજન

વિધાનસભા ગૃહ ખાતે ગુજરાત જાહેર સેવા આયોગમાં કરવામાં આવતી ભરતી વિશે પુછાયેલા પ્રશ્નોના જવાબ આપતાં મંત્રી ઈશ્વરસિંહ પટેલે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ‘ડેમોગ્રાફિક ડિવિડન્ડ’ના વિઝનને સાકાર કરવા અને રાજ્યની યુવાશક્તિને સરકારી સેવામાં જોડાવાની ઉમદા તક પૂરી પાડવા ગુજરાત સરકાર મક્કમ નિર્ધાર સાથે આગળ વધી રહી છે. રાજ્ય સરકારની વહીવટી કાર્યક્ષમતા વધારવા અને યુવાનોને […]

વાંચન ચાલુ રાખો
T20 WC Breaking : ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, આ સ્ટાર ક્રિકેટર T20 વર્લ્ડ કપ અધવચ્ચે છોડીને ઘરે પાછો ફર્યો

T20 WC Breaking : ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, આ સ્ટાર ક્રિકેટર T20 વર્લ્ડ કપ અધવચ્ચે છોડીને ઘરે પાછો ફર્યો

અમદાવાદમાં દક્ષિણ આફ્રિકા સામેની પહેલી સુપર 8 મેચ હાર્યા બાદ ટીમ ઈન્ડિયા તેમની આગામી મેચ માટે ચેન્નાઈ પહોંચી છે. ચેન્નાઈ પહોંચ્યા પછી રિંકુ સિંહને આઘાતજનક સમાચાર મળ્યા, જેના કારણે તેને ભારતીય ટીમનું કેમ્પ છોડીને ઘરે પાછા ફરવાની ફરજ પડી. અહેવાલો અનુઅહેવાલો અનુસાર, 2026 ના T20 વર્લ્ડ કપ દરમિયાન રિંકુ સિંહના અચાનક ઘરે પાછા ફરવાનું કારણ […]

વાંચન ચાલુ રાખો
ટી20 વર્લ્ડ કપ છોડી ઘરે પરત ફર્યો રિન્કૂ સિંહ, પરિવાર પર આવી પડી મોટી મુસીબત

ટી20 વર્લ્ડ કપ છોડી ઘરે પરત ફર્યો રિન્કૂ સિંહ, પરિવાર પર આવી પડી મોટી મુસીબત

Final Up to date:Feb 24, 2026 8:26 PM IST ટીમ ઇન્ડિયાના ફિનિશરના રોલમાં ફેમસ રિન્કૂ આ વર્લ્ડમાં એવું પ્રદર્શન કરી શક્યો નથી. રિન્કૂએ અત્યાર સુધી રમેલી 5 મેચોમાં ખાલી 24 રન બનાવ્યા છે. ટીમ ઈંડિયા ખેલાડી-રિન્કૂ સિંહ નવી દિલ્હી: ભારતીય ટીમના બેટ્સમેન રિન્કૂ સિંહ ફેમિલી ઇમરજન્સીના કારણે ટીમ ઇન્ડિયાનો કેમ્પ છોડી ઘરે પરત ફર્યો છે. […]

વાંચન ચાલુ રાખો
ટ્રેડ ડીલને લઇને રાહુલ ગાંધીએ લગાવ્યા ગંભીર આરોપ, કહ્યું – પીએમ મોદી પોતાનું ભવિષ્ય બચાવવા માટે અમેરિકા સામે ઝુક્યા

ટ્રેડ ડીલને લઇને રાહુલ ગાંધીએ લગાવ્યા ગંભીર આરોપ, કહ્યું – પીએમ મોદી પોતાનું ભવિષ્ય બચાવવા માટે અમેરિકા સામે ઝુક્યા

Rahul Gandhi on PM Modi: લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ મંગળવારે ભોપાલમાં એક જનસભાને સંબોધિત કરતા અમેરિકા સાથે ટ્રેડ ડીલને લઇને વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર ગંભીર આરોપો લગાવ્યા હતા. તેમણે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પડકાર ફેંક્યો હતો કે તેઓ ભારત-અમેરિકા ટ્રેડ ડિલ રદ કરીને બતાવે. તેઓ કરી શકશે નહીં. તેમણે કહ્યું કે હું તમને […]

વાંચન ચાલુ રાખો
રાજકોટ: જંગલેશ્વર વિસ્તાર હતો ગુનાખોરીનો અડ્ડો, દારૂ અને ડ્રગ્સનું વેચાણ થતું હતું, મેગા ડિમોલેશનમાં પુરાવાઓ મળ્યા

રાજકોટ: જંગલેશ્વર વિસ્તાર હતો ગુનાખોરીનો અડ્ડો, દારૂ અને ડ્રગ્સનું વેચાણ થતું હતું, મેગા ડિમોલેશનમાં પુરાવાઓ મળ્યા

Final Up to date:Feb 24, 2026 8:24 PM IST રાજકોટના જંગલેશ્વરમાં મેગા ડિમોલેશન કરવામાં આવ્યું. જોકે હવે આ વિસ્તારને લઈને ચોંકાવનારા ખુલાસા થયા છે. આ વિસ્તાર ખરેખરમાં એક ગુનાખોરીનો અડ્ડો હતો જ્યાં દારૂથી લઈને ડ્રગ્સ સુધીનું વેચાણ થતું હતું. જેના પુરાવાઓ પણ મળી આવ્યા છે. જંગલેશ્વર વિસ્તાર હતો ગુનાખોરીનો અડ્ડો રાજકોટ: જંગલેશ્વર વિસ્તારમાં ચાલી રહેલા […]

વાંચન ચાલુ રાખો
Ahmedabad Metro Part 2: અમદાવાદ 1067 કરોડના ખર્ચે થશે મેટ્રોના બીજા તબક્કાનું વિસ્તરણ, આ હશે રૂટ, બનશે આટલા સ્ટેશનો

Ahmedabad Metro Part 2: અમદાવાદ 1067 કરોડના ખર્ચે થશે મેટ્રોના બીજા તબક્કાનું વિસ્તરણ, આ હશે રૂટ, બનશે આટલા સ્ટેશનો

કેન્દ્ર સરકારે ગુજરાતના અમદાવાદમાં મેટ્રોના બીજા તબક્કાના વિસ્તરણને મંજૂરી આપી છે, જેમાં પ્રોજેક્ટ માટે ₹1,067.35 કરોડ ફાળવવામાં આવ્યા છે. આ એક્સટેન્શન ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક (GIFT) સિટીથી શાહપુર સુધી ઉત્તર-દક્ષિણ કોરિડોરનો વિસ્તાર કરશે. પ્રાપ્ત માહિતી અનુસાર આ કોરિડોર 3.33 કિલોમીટર લાંબો હશે અને તેમાં ત્રણ એલિવેટેડ સ્ટેશન હશે. આ પ્રોજેક્ટ લગભગ ત્રણ વર્ષમાં એટલે કે […]

વાંચન ચાલુ રાખો
હોળી પહેલા ભારતમાં જોવા મળશે ચંદ્રગ્રહણ, જાણો કઈ રાશિની કિસ્મત ચમકશે અને કઈ રાશિને થશે હાનિ

હોળી પહેલા ભારતમાં જોવા મળશે ચંદ્રગ્રહણ, જાણો કઈ રાશિની કિસ્મત ચમકશે અને કઈ રાશિને થશે હાનિ

Final Up to date:Feb 24, 2026 8:12 PM IST હોળી પહેલા આ વખતે ચંદ્રગ્રહણનો સંયોગ બની રહ્યો છે. હોળીથી પહેલા 3 માર્ચે ભારતમાં ચંદ્રગ્રહણને જોઈ શકાશે. આ ચંદ્રગ્રહણ પૂર્ણ ચંદ્રગ્રહણ રહેશે, જેને સ્પષ્ટ રીતે જોઈ શકાશે. હોળી પર ચંદ્રગ્રહણ Chandragrahan: હોળી પહેલા આ વખતે ચંદ્રગ્રહણનો સંયોગ બની રહ્યો છે. હોળીથી પહેલા 3 માર્ચે ભારતમાં ચંદ્રગ્રહણને […]

વાંચન ચાલુ રાખો
રણવીર સિંહનાં પિતા જગજીત ભવનાની શું કરે છે? નેટવર્થ જાણીને ચોંકી જશો, અનિલ કપૂર સાથે છે ખાસ સંબંધ

રણવીર સિંહનાં પિતા જગજીત ભવનાની શું કરે છે? નેટવર્થ જાણીને ચોંકી જશો, અનિલ કપૂર સાથે છે ખાસ સંબંધ

Final Up to date:Feb 24, 2026 7:42 PM IST રણવીર સિંહનાં પિતા જગજીત સિંહ ભવનાની એક બિઝનેસમેન છે. જગજીત સિંહ ભવનાની હંમેશા લાઇમલાઇટથી દૂર રહે છે. આમ, તમને જણાવી દઈએ જગજીત સિંહ ભવનાની નેટવર્થ બહુ જોરદાર છે.   પિતા જગજીત સિંહ ભવનાની એક બિઝનેસમેન છે. રણવીર સિંહની ‘ધુરંધર’ ની સક્સેસ પછી એક્ટર છવાઈ ગયો છે. […]

વાંચન ચાલુ રાખો
કરપડાએ ઈટાલિયાને ફેંક્યો પડકાર, અઠવાડિયાનો સમય

કરપડાએ ઈટાલિયાને ફેંક્યો પડકાર, અઠવાડિયાનો સમય

ખેડૂત આગેવાન રાજુ કરપડાએ આમ આદમી પાર્ટી છોડ્યા બાદ જબરૂં વાકયુદ્ધ જામ્યુ છે. ખેડૂત અને ખેતરની વાત હવે બાલ મંદિર, કોલેજ અને કાળા નાણા સુધી આવી પહોંચી છે. હવે તો ભાજપના નેતાઓની નજર પણ જાણે કે રાજુ કરપડા પર જ હોય એમ એક એક નિવેદનની નોંધ લેવાઈ રહી છે. સુરેન્દ્રનગરના ગઢાદમાં રાજુ કરપડાના સમર્થનમાં યોજાયેલી […]

વાંચન ચાલુ રાખો
Inventory Market : રોકાણકારો માટે લોટરી સમાન તક, કંપનીએ કરી 10 ગણા શેર આપવાની જાહેરાત

Inventory Market : રોકાણકારો માટે લોટરી સમાન તક, કંપનીએ કરી 10 ગણા શેર આપવાની જાહેરાત

ડોમેસ્ટિક બ્રોકરેજ ફર્મ પોતાના શેરનું વિભાજન કરવા જઈ રહી છે. આ માટે કંપનીએ અગાઉ જ 1:10 ના રેશિયોમાં સ્ટોક સ્પ્લિટની જાહેરાત કરી હતી, જેની હવે રેકોર્ડ ડેટ નક્કી કરી દેવામાં આવી છે. કંપનીના જણાવ્યા અનુસાર, એક શેરના 10 ટુકડા કરવામાં આવશે. આ દરખાસ્ત હેઠળ, 10 રૂપિયાની ફેસ વેલ્યુ ધરાવતા દરેક 1 ફુલી પેઇડ-અપ શેરને 1 […]

વાંચન ચાલુ રાખો
દાદાએ અંગ્રેજોને ઉધારે આપ્યા હતા 35,000 રુપિયા; પૌત્ર 109 વર્ષ પછી વસૂલશે, બ્રિટિશ સરકારને નોટિસ મોકલશે

દાદાએ અંગ્રેજોને ઉધારે આપ્યા હતા 35,000 રુપિયા; પૌત્ર 109 વર્ષ પછી વસૂલશે, બ્રિટિશ સરકારને નોટિસ મોકલશે

Final Up to date:Feb 24, 2026 7:13 PM IST સેઠ જુમ્મા લાલ રુઠિયાએ 1917માં બ્રિટિશ પ્રશાસનને 35 હજાર રૂપિયા ઉધારે આપ્યા હતા, જે હવે વ્યાજસહિત કરોડો રૂપિયા થઈ ચૂક્યા છે. તેમના પૌત્ર વિવેક રુઠિયાએ દાવો કર્યો છે કે આ દેવું આજસુધી પરત નથી કર્યું. પૌત્રના હાથમાં આવ્યા 109 વર્ષ જૂના દસ્તાવેજ Sehore Information: મધ્ય પ્રદેશના […]

વાંચન ચાલુ રાખો
Right now Information Stay: સ્પાઇસજેટની ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ, 150 મુસાફરો સવાર હતા

Right now Information Stay: સ્પાઇસજેટની ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ, 150 મુસાફરો સવાર હતા

Right now Newest information reside replace 24 February 2026: એન્જિનમાં ખામી સર્જાયાની જાણ થતાં સ્પાઇસજેટની એક ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હોવાનું કહેવાય છે. વિમાનમાં કુલ 150 મુસાફરો સવાર હતા. અહેવાલો અનુસાર, સલામતીને ધ્યાનમાં રાખીને પાઇલટે તાત્કાલિક દિલ્હી એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ટેકઓફ પછી તરત જ મોટી કટોકટી! લેહ જતી સ્પાઇસજેટની […]

વાંચન ચાલુ રાખો
કેરલનું નામ ‘કેરલમ’ કરવાની કેન્દ્રીય કેબિનેટની મંજૂરી,  અમદાવાદ-ગાંધીનગર મેટ્રોનું વિસ્તરણ કરાશે

કેરલનું નામ ‘કેરલમ’ કરવાની કેન્દ્રીય કેબિનેટની મંજૂરી, અમદાવાદ-ગાંધીનગર મેટ્રોનું વિસ્તરણ કરાશે

Modi Cupboard Selections : કેન્દ્રીય મંત્રીમંડળે નવી કાર્ય સંસ્કૃતિ અને મહત્વાકાંક્ષી નિર્ણયો સાથે 140 કરોડ લોકોના હિતને સર્વોપરી રાખીને મહત્વપૂર્ણ પ્રસ્તાવ પસાર કર્યા છે. કેબિનેટની પ્રથમ બેઠક પીએમઓના નવા બિલ્ડિંગ ‘સેવાતીર્થ’માં યોજાઈ હતી. કેન્દ્રીય કેબિનેટે તેની બેઠકમાં એ સંકલ્પ કર્યો હતો કે તમામ નીતિગત નિર્ણયો બંધારણના મૂળભૂત સિદ્ધાંતો અનુસાર હશે.  કેબિનેટે કેરળનું નામ બદલીને ‘કેરલમ’ […]

વાંચન ચાલુ રાખો
ગુજરાતના વિકાસદરમાં ઘટાડો અને કેન્દ્રની સહાયમાં અન્યાયનો આક્ષેપ સાથે શૈલેષ પરમારના સવાલો

ગુજરાતના વિકાસદરમાં ઘટાડો અને કેન્દ્રની સહાયમાં અન્યાયનો આક્ષેપ સાથે શૈલેષ પરમારના સવાલો

Final Up to date:Feb 24, 2026 5:53 PM IST ગુજરાત વિધાનસભાના બજેટ સત્રમાં કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારે રાજ્ય સરકારની આર્થિક દિશા અને કેન્દ્ર સરકારના સહાય પેકેજ અંગે તીખા સવાલો ઉઠાવ્યા. સરકાર વિકાસ અને રોકાણના દાવા કરે છે, પરંતુ વાસ્તવિક આંકડાઓ રાજ્યની આર્થિક ગતિ ધીમી પડતી હોવાની દિશા દર્શાવે છે, એવો આક્ષેપ તેમણે ગૃહમાં કર્યો. ધારાસભ્ય […]

વાંચન ચાલુ રાખો
‘ભૂત બંગલા’ થી સામે આવ્યો અક્ષયનો લેટેસ્ટ લુક, ડરામણો અવતાર જોઈને થથરી જશો

‘ભૂત બંગલા’ થી સામે આવ્યો અક્ષયનો લેટેસ્ટ લુક, ડરામણો અવતાર જોઈને થથરી જશો

Final Up to date:Feb 24, 2026 5:41 PM IST અક્ષય કુમાર ફરી એકવાર હોરર-કોમેડીનાં અંદાજમાં ધમાલ મચાવવા માટે તૈયાર છે. એક્ટરની અપકમિંગ ફિલ્મ ‘ભૂત બંગલા’ને લઈને જોરદાર ચર્ચાઓ થઈ રહી છે. લેટેસ્ટમાં મોશન પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું છે, જે જોઈને ફેન્સનું એક્સાઇટમેન્ટ વધી ગયું છે. ફેન્સ આ મૂવીને લઇને સુપર એક્સાઇટેડ છે. અક્ષય કુમારની અપકમિંગ […]

વાંચન ચાલુ રાખો
ગાંધીનગરમાં ભાજપ કાર્યકર્તાઓએ કોંગ્રેસનો વિરોધ કરી રાહુલ ગાંધીના પૂતળાનું દહન કર્યું

ગાંધીનગરમાં ભાજપ કાર્યકર્તાઓએ કોંગ્રેસનો વિરોધ કરી રાહુલ ગાંધીના પૂતળાનું દહન કર્યું

Final Up to date:Feb 24, 2026 4:58 PM IST ગાંધીનગરમાં BJP મહિલા મોરચાએ AI સમિટમાં યુથ કોંગ્રેસના વિરોધ સામે રાહુલ ગાંધીના પૂતળા દહન અને દેશદ્રોહી પોસ્ટર સાથે અનોખું વિરોધ પ્રદર્શન કર્યું હતું. કોંગ્રેસના કૃત્યને ભાજપે વખોડી કાઢતા રાજકીય માહોલ ગરમાયો છે. News18 ગાંધીનગર: તાજેતરમાં દિલ્હી ખાતે AI સમિટ યોજાઈ હતી. જેમાં યુથ કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા […]

વાંચન ચાલુ રાખો
શું હાલની સ્થિતિમાં શેરબજારમાંથી રુપિયા કાઢીને ગોલ્ડ ETF અને સિલ્વર ETFમાં લગાવવા યોગ્ય રહેશે?

શું હાલની સ્થિતિમાં શેરબજારમાંથી રુપિયા કાઢીને ગોલ્ડ ETF અને સિલ્વર ETFમાં લગાવવા યોગ્ય રહેશે?

ઇન્વેસ્ટર્સ નફાનો અમુક ભાગ ગોલ્ડ અને સિલ્વરમાં લગાવી શકે :- મેક્સવેલે કહ્યું કે, “આ ઇન્વેસ્ટર્સના પોર્ટફોલિયોના ઓબ્જેક્ટિવ, રોકાણનો સમયગાળો અને અન્ય પરિબળો પર આધાર રાખે છે.” એનાલિસ્ટ્સ સૂચવે છે કે ઇક્વિટી રોકાણોમાંથી નફાનો એક ભાગ ધીમે-ધીમે ગોલ્ડ અથવા સિલ્વર ETFમાં રોકાણ કરી શકાય છે. આનાથી ડાઉનસાઇડ રિસ્ક, ઇન્ફ્લેશન અને પોલિસીમાં ફેરફારો સામે રક્ષણ મેળવવામાં મદદ મળશે. […]

વાંચન ચાલુ રાખો
અનિલ કપૂર સાથે હિરોઈનો કામ કરવા નથી ઈચ્છતી? એક્ટરે હસતા મોઢે કહી દીધી મોટી વાત, વીડિયો થયો વાયરલ

અનિલ કપૂર સાથે હિરોઈનો કામ કરવા નથી ઈચ્છતી? એક્ટરે હસતા મોઢે કહી દીધી મોટી વાત, વીડિયો થયો વાયરલ

Final Up to date:Feb 24, 2026 4:25 PM IST અનિલ કપૂર હાલ પોતાની અપકમિંગ ફિલ્મ સુબેદારને લઈને ચર્ચામાં છે. જોકે આ ફિલ્મના ટ્રેલર લોન્ચ વખતે અનિલ કપૂરે મીડિયા સામે હસતા મોઢે કંઈક એવી વાત કરી કે જેને લઈને તેઓ ચર્ચામાં આવ્યા છે. સાથે જ તેમનો વીડિયો પણ હાલ વાયરલ થયો છે. હસતા મોઢે અનિલ કપૂરે […]

વાંચન ચાલુ રાખો
ભારતમાં કેમ રવિવારે જ રજા મળે છે ? જાણો પાછળની રસપ્રદ અને અજાણી કહાની – Gujarati Information | Why is Sunday a vacation in India Know the fascinating and unknown story behind it – Why is Sunday a vacation in India Know the fascinating and unknown story behind it

રવિવાર મોટાભાગના લોકો માટે આરામ અને પરિવાર સાથે સમય પસાર કરવાનો દિવસ છે, પરંતુ પહેલા એવું નહોતું. બ્રિટિશ શાસન દરમિયાન મજૂરોને સતત કામ કરવું પડતું હતું. મજૂર આંદોલન બાદ 10 જૂન 1890ના રોજ રવિવારને સત્તાવાર રજાનો દરજ્જો આપવામાં આવ્યો, જેથી કામદારોને અઠવાડિયામાં એક દિવસ આરામ મળી શકે. ( Credit: AI Generated ) 1 / […]

વાંચન ચાલુ રાખો
ઈરાનમાં શું ભણવા જાય છે ભારતીય વિદ્યાર્થીઓ? શું ભારત કરતા ઓછી હોય છે ફી? જાણી લો

ઈરાનમાં શું ભણવા જાય છે ભારતીય વિદ્યાર્થીઓ? શું ભારત કરતા ઓછી હોય છે ફી? જાણી લો

ભારતીય વિદ્યાર્થીઓ વચ્ચે યુનિવર્સિટી ઓફ તેહરાન (College of Tehran), શાહિદ બેહેશ્તી યુનિવર્સિટી (Shahid Beheshti College), ઈરાન યુનિવર્સિટી ઓફ મેડિકલ સાયન્સિસ (Iran College of Medical Sciences), તેહરાન યુનિવર્સિટી ઓફ મેડિકલ સાયન્સિસ (Iran College of Medical Sciences) અને ઈસ્લામિક આઝાદ યુનિવર્સિટી (Islamic Azad College) જેવી સંસ્થાઓ લોકપ્રિય છે. આ યુનિવર્સિટીઓમાં મેડિકલ શિક્ષા સાથે આધુનિક લેબ, હોસ્પિટલોમાં ક્લિનિકલ […]

વાંચન ચાલુ રાખો
Kirti Patel Bail: કીર્તિ પટેલ એક કેસમાંથી જામીન મળ્યા, અન્ય બે કેસમાં ધરપકડની લટકતી તલવાર!

Kirti Patel Bail: કીર્તિ પટેલ એક કેસમાંથી જામીન મળ્યા, અન્ય બે કેસમાં ધરપકડની લટકતી તલવાર!

સોમવારે જૂનાગઢ જિલ્લામાં એક અવ્ય યુટ્યુબર પાસેથી કથિત રીતે ખંડણી લેવાના કેસમાં કીર્તિ પટેલને જામીન આપવામાં આવ્યા હતા. રાજસ્થાનના ઉદયપુરની એક હોટલમાંથી જૂનાગઢ પોલીસે તેની ધરપકડ કર્યા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો હતો. સ્થાનિક કોર્ટે એક દિવસની પોલીસ કસ્ટડી બાદ તેના જામીન મંજૂર કર્યા હતા. પોલીસે જણાવ્યું હતું કે અન્ય સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર હોસ્પિટલમાં સારવાર […]

વાંચન ચાલુ રાખો
સમર સ્પેશિયલ રાગી ડ્રીંક, એનર્જી વધારીને તાજગી આપશે, આ યુનિક હેલ્ધી ડ્રીંકની મજા માણો

સમર સ્પેશિયલ રાગી ડ્રીંક, એનર્જી વધારીને તાજગી આપશે, આ યુનિક હેલ્ધી ડ્રીંકની મજા માણો

જીવનશૈલી | આજના સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિના યુગમાં રાગી (ragi) નો સમાવેશ કરતા લોકોની સંખ્યા વધી રહી છે. રાગી, ઘણા પોષક ગુણધર્મો ધરાવતું મિલેટ અનાજ છે, જે બાળકો અને પુખ્ત વયના લોકો બંને માટે ફાયદાકારક છે. તેને આ ગરમીની ઋતુમાં શરીરને એનર્જી અને ઠંડક પ્રદાન કરતા પીણામાં રૂપાંતરિત કરી શકાય છે. ફક્ત કુદરતી ઘટકોનો ઉપયોગ કરીને […]

વાંચન ચાલુ રાખો