શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ માટે રાહત, અલ્હાબાદ હાઈકોર્ટે ધરપકડ પર લગાવી બ્રેક
Swami Avimukteshwaranand Information: અલ્હાબાદ હાઈકોર્ટથી શુક્રવારે શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદને મોટી રાહત મળી છે. હાઈકોર્ટે અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીની આગોતરા જામીન અરજીની સુનાવણીનો ફેંસલો અનામત રાખ્યો છે. જોકે હાઈકોર્ટે હાલપુરતી એમની ધરપકડ સામે બ્રેક લગાવી છે અને માર્ચ મહિનાના ત્રીજા સપ્તાહમાં આ અંગે સુનાવણી રાખી છે. બહુચર્ચિત પોક્સો મામલાના કેસમાં ધરપકડથી બચવા માટે શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીએ આગોતરા […]
વાંચન ચાલુ રાખો