ટ્રેડ ડીલથી લઇને વિકસિત ભારત સુધી, રાજ્યસભામાં પીએમ મોદીના ભાષણની 10 મોટી વાત
parliament funds session pm modi speech: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રાજ્યસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર જવાબ આપ્યો હતો. પીએમ મોદી જેવા ભાષણ આપવા ઉભા થતાં જ વિપક્ષે સૂત્રોચ્ચાર શરૂ કરી દીધા હતા. વિપક્ષી નેતા વિપક્ષને બોલવા દો ના નારા લગાવી રહ્યા હતા. આ દરમિયાન વડા પ્રધાને કોંગ્રેસ અધ્યક્ષ અને રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગે પર કટાક્ષ […]
વાંચન ચાલુ રાખો