ટોલ ટેક્સના નિયમ સરકારે વધુ કડક કર્યા: ટોલ ભરવાનો બાકી હશે તો NOC કે ફિટનેસ સર્ટિફિકેટ નહીં મળે

ટોલ ટેક્સના નિયમ સરકારે વધુ કડક કર્યા: ટોલ ભરવાનો બાકી હશે તો NOC કે ફિટનેસ સર્ટિફિકેટ નહીં મળે

Final Up to date:Jan 20, 2026 9:05 PM IST New Toll Dues Rule: હાઈવે પર તમે ગાડી ચલાવી રહ્યા છો, ટોલ પ્લાઝા પર ફાસ્ટેગ સ્કેન થયું, બીપનો અવાજ આવ્યો, બેરિયર ઊંચું થયું અને તમે આગળ નીકળી જશો, તમને લાગશે કે કામ થઈ ગયું. પણ કહાની અહીંથી ખતમ નથી થતી. સરકારે આ કહાનીના એન્ડમાં એક જોરદાર […]

વાંચન ચાલુ રાખો
21 વર્ષથી નાસતો ફરતો આરોપી પોલીસના સકંજામાં

21 વર્ષથી નાસતો ફરતો આરોપી પોલીસના સકંજામાં

વેજલપુર અને ઝોન-7 એલસીબી ટીમે કુખ્યાત આરોપી અઝહરની ધરપકડ કરી છે. આરોપી છેલ્લા દોઢ વર્ષથી ફરાર હતો, ત્યારે આખરે બાતમીના આધારે જુહાપુરા-વેજલપુર વિસ્તારમાંથી તેને ઝડપી પાડવામાં આવ્યો. સાથે જ પોલીસે તેની પાસેથી એક વાહન, રોકડ અને વિદેશી ચલણી નોટો કબજે કરી છે. મહત્વનું છે કે આરોપી સામે કુલ 21 ગુના નોંધાયેલા છે, જેમાં ખંડણી, ગુજસીટોક […]

વાંચન ચાલુ રાખો
ગાંધીનગર: આવતીકાલે CM પટેલની અધ્યક્ષતામાં મહત્વની કેબિનેટ બેઠક, આગામી બજેટ સત્રને લઈ થશે ખાસ ચર્ચા

ગાંધીનગર: આવતીકાલે CM પટેલની અધ્યક્ષતામાં મહત્વની કેબિનેટ બેઠક, આગામી બજેટ સત્રને લઈ થશે ખાસ ચર્ચા

Final Up to date:Jan 20, 2026 8:26 PM IST મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આવતીકાલે મહત્વની બેઠક યોજાવાની છે. આ બેઠકમાં ખાસ કરીને બજેટ સત્રની તૈયારીઓ પર ખાસ ચર્ચા કરવામાં આવશે કેબિનેટ બેઠકમાં બજેટ સત્ર પર થશે ચર્ચા ગાંધીનગર: રાજ્યના શાસનતંત્ર માટે આવતીકાલનો દિવસ રાજકીય અને વહીવટી દ્રષ્ટિએ અત્યંત મહત્વનો બની રહ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની […]

વાંચન ચાલુ રાખો
2 મહિનાથી કેનાલમાં ગાબડું પડ્યું અને તંત્રના પેટનું પાણી પણ હલતું નથી

2 મહિનાથી કેનાલમાં ગાબડું પડ્યું અને તંત્રના પેટનું પાણી પણ હલતું નથી

ડેસર વિસ્તારમાં શાંતિપુરા પાસે આવેલી પાનમ કેનાલમાં મોટું ગાબડું પડી ગયું છે. બે મહિનાથી વધુ સમય થયો હોવા છતાં તંત્ર દ્વારા કોઈ એક્શન ન લેવાતા હજારો ગેલન શુદ્ધ પાણી કોતરમાં વહી રહ્યું છે, જેનાથી પાણીનો ભારે વેડફાટ થઈ રહી છે. ઉલ્લેખનીય છે કે સ્થાનિક ધારાસભ્યએ અધિકારીઓને ફોન પર સૂચના આપી અને રજૂઆત કરી છતાં કોઈ […]

વાંચન ચાલુ રાખો
નફો ઘટવા છતાય કંપનીએ દેખાડી દરિયાદિલી, રોકાણકારોને આપશે 22 રૂપિયા પ્રતિ શેરનું ડિવિડન્ડ

નફો ઘટવા છતાય કંપનીએ દેખાડી દરિયાદિલી, રોકાણકારોને આપશે 22 રૂપિયા પ્રતિ શેરનું ડિવિડન્ડ

કેવા રહ્યા ક્વાર્ટર પરિણામ?- ક્વાર્ટર આધાર પર કંપનીનો નફો 6.7 ટકા ઘટીને 439.4 કરોડ રહ્યો, જ્યારે ગત ક્વાર્ટરમાં તે 471 કરોડ હતો. આ આંકડો CNBC-TV18 પોલના 454 કરોડ રૂપિયાના અંદાજથી ઓછો રહ્યો છે. જ્યારે કંપનીની આવકમાં 5.5 ટકાનો વધારો નોંધાયો છે અને તે 3,778.2 કરોડ પર પહોંચી ગઈ, જે ગત ક્વાર્ટરમાં 3,580 કરોડથી વધારે છે. […]

વાંચન ચાલુ રાખો
VIDEO: જે કહ્યું, તે કરી બતાવ્યું! હાર્દિક પંડ્યાનું પરાક્રમ જોઈને કોચ ગંભીરના મોતીયા મરી ગયા, વીડિયો જોઈને વિશ્વાસ નહીં આવે

VIDEO: જે કહ્યું, તે કરી બતાવ્યું! હાર્દિક પંડ્યાનું પરાક્રમ જોઈને કોચ ગંભીરના મોતીયા મરી ગયા, વીડિયો જોઈને વિશ્વાસ નહીં આવે

Final Up to date:Jan 20, 2026 8:01 PM IST ક્રિકેટ પ્રેમીઓની આતુરતાનો અંત થવા જઈ રહ્યો છે. ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાનાર પાંચ મેચની ટી20 ઇન્ટરનેશનલ સીરિઝની શરૂઆત 21 જાન્યુઆરીએથી થઈ રહી છે. હાર્દિક પંડ્યાએ કોને આપી ચેતવણી? Hardik Pandya: ક્રિકેટ પ્રેમીઓની આતુરતાનો અંત થવા જઈ રહ્યો છે. ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાનાર પાંચ મેચની […]

વાંચન ચાલુ રાખો
IND vs NZ: ન્યૂઝીલેન્ડ સામે T20 સીરિઝ પહેલા ટીમ ઇન્ડિયા માટે સારા સમાચાર, ટીમમાં કમબેક કરશે આ ખૂંખાર ખેલાડી

IND vs NZ: ન્યૂઝીલેન્ડ સામે T20 સીરિઝ પહેલા ટીમ ઇન્ડિયા માટે સારા સમાચાર, ટીમમાં કમબેક કરશે આ ખૂંખાર ખેલાડી

CNN title, emblem and all related parts ® and © 2017 Cable Information Community LP, LLLP. A Time Warner Firm. All rights reserved. CNN and the CNN emblem are registered marks of Cable Information Community, LP LLLP, displayed with permission. Use of the CNN title and/or emblem on or as a part of NEWS18.com doesn’t […]

વાંચન ચાલુ રાખો
Gold Silver Fee : બધા રેકોર્ડ તૂટ્યા ! સોના-ચાંદીએ પોતપોતાનો ‘લાઇફટાઇમ’ હાઈ હાંસલ કર્યો, રોકાણકારોમાં ઉત્સાહ

Gold Silver Fee : બધા રેકોર્ડ તૂટ્યા ! સોના-ચાંદીએ પોતપોતાનો ‘લાઇફટાઇમ’ હાઈ હાંસલ કર્યો, રોકાણકારોમાં ઉત્સાહ

મંગળવારે દિલ્હીના ઝવેરી બજારમાં ચાંદીનો ભાવ રૂ. 3.23 લાખ પ્રતિ કિલોગ્રામને પાર પહોંચી ગયો, જ્યારે સોનાનો ભાવ પણ રૂ. 1.50 લાખ પ્રતિ 10 ગ્રામને વટાવી ગયો છે. મંગળવારે દિલ્હીના ઝવેરી બજારમાં ચાંદીનો ભાવ રૂ. 3.23 લાખ પ્રતિ કિલોગ્રામને પાર પહોંચી ગયો, જ્યારે સોનાનો ભાવ પણ રૂ. 1.50 લાખ પ્રતિ 10 ગ્રામને વટાવી ગયો છે. ઓલ […]

વાંચન ચાલુ રાખો
WPL 2026 MI vs DC LIVE Rating : મહિલા પ્રીમિયર લીગ 2026, મુંબઇ વિ દિલ્હી મુકાબલો

WPL 2026 MI vs DC LIVE Rating : મહિલા પ્રીમિયર લીગ 2026, મુંબઇ વિ દિલ્હી મુકાબલો

Mumbai Indians vs Delhi Capitals LIVE Match Updates : મહિલા પ્રીમિયર લીગ 2026 ની 13મી મેચ દિલ્હી કેપિટલ્સ અને મુંબઈ ઇન્ડિયન્સ વચ્ચે રમાશે. આ મેચ વડોદરાના BCA ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાશે. ડિફેન્ડિંગ ચેમ્પિયન મુંબઈ અને દિલ્હી બન્ને માટે આ મેચમાં જીત ઘણી જરુરી છે. મુંબઈની ટીમમાં એક ફેરફાર કરવામાં આવ્યો છે. જી. કમલિની ઈજાને કારણે […]

વાંચન ચાલુ રાખો
આ દેશમાં Fb અને Instagram થઇ શકે છે બંધ! જાણો કારણ

આ દેશમાં Fb અને Instagram થઇ શકે છે બંધ! જાણો કારણ

Final Up to date:Jan 20, 2026 6:29 PM IST ઑસ્ટ્રેલિયા પછી આ દેશ પણ બાળકો માટે સોશિયલ મીડિયા પર રોક લગાવી શકે છે. દિવસેને દિવસે સોશિયલ મીડિયા તરફ બાળકો વધારે આકર્ષાઈ રહ્યાં છે. આમ, તમે પણ બાળકોને વધારે ફોન આપો છો તો તમારે એલર્ટ થવાની જરૂર છે. દિવસેને દિવસે સોશિયલ મીડિયાનો ઉપયોગ વધી રહ્યો છે. […]

વાંચન ચાલુ રાખો
નીતિન નવિન ઉદય સાથે મોદી શાહનું ભાજપ બદલાઇ રહ્યું છે? જાણો શું છે યુવા નેતૃત્વનો માસ્ટરપ્લાન

નીતિન નવિન ઉદય સાથે મોદી શાહનું ભાજપ બદલાઇ રહ્યું છે? જાણો શું છે યુવા નેતૃત્વનો માસ્ટરપ્લાન

BJP Generational Shift: ભારતીય જનતા પાર્ટી (BJP) માં અત્યારે એક એવો સમય ચાલી રહ્યો છે જ્યાં જૂના જોગીઓ અને અનુભવી ચહેરાઓ પાછળ ધકેલાઇ રહ્યા છે અને 45 થી 55 વર્ષની વયના યુવાઓ આગળ આવી રહ્યા છે. 45 વર્ષીય નીતિન નવીનની પાર્ટીના પ્રમુખ તરીકેની નિમણૂક એ ભાજપમાં આવી રહેલા પેઢી પરિવર્તનનો મોટો સંકેત આપી જાય છે.  […]

વાંચન ચાલુ રાખો
આ મહિલાએ જીવનમાં ત્રણ મહત્ત્વપૂર્ણ ફેરફારો કરી 31 કિલો વજન ઘટાડ્યું, વીડિયો શેર કરીને આપી ખાસ સલાહ

આ મહિલાએ જીવનમાં ત્રણ મહત્ત્વપૂર્ણ ફેરફારો કરી 31 કિલો વજન ઘટાડ્યું, વીડિયો શેર કરીને આપી ખાસ સલાહ

વજન ઘટાડવું એ લાંબા અંતરની દોડ જેવું છે. તેમાં શિસ્ત, સુસંગતતા અને ધીરજની જરૂર હોય છે. પરંતુ સૌથી ઉપર યોગ્ય માનસિકતા સૌથી મહત્વપૂર્ણ છે. ફિટનેસ ટ્રેનર તરણ કૌરે એક ઇન્સ્ટાગ્રામ પોસ્ટ શેર કરી જેમાં તેણીએ કરેલા ત્રણ વ્યવહારુ સમાધાનો વિશે જણાવ્યું હતું જેનાથી તેણીને 8 મહિનામાં 31 કિલો વજન ઘટાડવામાં મદદ મળી. 1. ‘બધું કે […]

વાંચન ચાલુ રાખો
શેરબજારનો બગડ્યો ‘માહોલ’! શું હવે SIP બંધ કરી દેવી જોઈએ? જાણો એક્સપર્ટ્સે શું કહ્યું

શેરબજારનો બગડ્યો ‘માહોલ’! શું હવે SIP બંધ કરી દેવી જોઈએ? જાણો એક્સપર્ટ્સે શું કહ્યું

SIPથી મોટો પૈસો કેવી રીતે બને છે? – Wealth1ના CEO નરેન અગ્રવાલના આ મામલે કહેવું છે કે, લાઇફટાઇમ હાઇ પછી કરેક્શન આવવું ઇક્વિટી બજારનો સ્વાભાવિક ભાગ છે. ઇતિહાસ સાક્ષી છે કે, મજબૂત બુલ માર્કેટમાં પણ ભારતીય બજારોમાં દર 12-18 મહિને 10-15 ટકાનો ઘટાડો આવ્યો છે. તેમ છતાં, છેલ્લા બે દાયકામાં નિફ્ટી 50એ આશરે 12-14 ટકા […]

વાંચન ચાલુ રાખો
સુરત: યુવકને મળવા બોલાવી રૂમમાં પૂર્યો અને ઢોર માર માર્યો: ડેટિંગ એપ પર ‘પ્રેમજાળ’ અને પછી નકલી પોલીસ બની ખંડણી

સુરત: યુવકને મળવા બોલાવી રૂમમાં પૂર્યો અને ઢોર માર માર્યો: ડેટિંગ એપ પર ‘પ્રેમજાળ’ અને પછી નકલી પોલીસ બની ખંડણી

Final Up to date:Jan 20, 2026 5:43 PM IST બળાત્કારના કેસમાં ફસાવવાની ધમકી આપી લાખો પડાવતી ટોળકી દબોચાઈ, નકલી પોલીસનો ખેલ ખતમ બે મહિલા સહિત 6 આરોપીઓની ધરપકડ સુરત: બારડોલી તાલુકાના મોતા ગામમાં સનસનાટી મચાવતી હનીટ્રેપની ઘટના સામે આવી છે. ડેટિંગ એપ્લિકેશનના માધ્યમથી લોકોને પ્રેમજાળમાં ફસાવી. ત્યારબાદ નકલી પોલીસ બની લાખો રૂપિયા પડાવતા હતા. આ […]

વાંચન ચાલુ રાખો
ક્યારે સુધરશે આવા લોકો? વંદે ભારત સ્લીપરમાં જુઓ શું કર્યું, જવાબદારીનું કોઈ ભાન નથી આમને

ક્યારે સુધરશે આવા લોકો? વંદે ભારત સ્લીપરમાં જુઓ શું કર્યું, જવાબદારીનું કોઈ ભાન નથી આમને

Final Up to date:Jan 20, 2026 5:24 PM IST વંદે ભારત સ્લીપર ટ્રેન શરૂ થયા બાદ એક વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે હજુ તો ટ્રેન શરૂ થઈ છે. ત્યાં લોકોએ નીચે કચરો ફેલાવવાનું શરૂ કરી દીધું છે. જેને લઈને યુઝર્સમાં રોષનો માહોલ ફેલાયેલો છે. વાયરલ થયેલા વીડિયોને લઈ લોકોમાં રોષનો […]

વાંચન ચાલુ રાખો
જામનગરમાં સોલાર પેનલના નામે મોટું કૌભાંડ: 5 આરોપીની ધરપકડ, માસ્ટર માઈન્ડ ફરાર

જામનગરમાં સોલાર પેનલના નામે મોટું કૌભાંડ: 5 આરોપીની ધરપકડ, માસ્ટર માઈન્ડ ફરાર

Final Up to date:Jan 20, 2026 5:06 PM IST 100થી વધુ લોકો સાથે છેતરપિંડી, સોશિયલ મીડિયા પ્લેટફોર્મમાં લોભામણી જાહેરાત મૂકીને સસ્તા ભાવે અને સારી ગુણવત્તાની સોલાર પેનલ આપવાની લાલચ અપાઈ હોવાની જામનગરના સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી હતી. સસ્તી સોલાર પેનલની લાલચ આપી 100થી વધુ લોકો સાથે છેતરપિંડી જામનગર: સોલાર પેનલ કંપની દ્વારા […]

વાંચન ચાલુ રાખો
Trump Tariff વાઇન અને શેમ્પેઇન પર 200 ટકા ટેરિફ! ટ્રમ્પની ફ્રાન્સને ચેતવણી, ગાઝા પીસ બોર્ડમાં સામેલ થવા રાષ્ટ્રપતિ મેક્રોનો ઇન્કાર

Trump Tariff વાઇન અને શેમ્પેઇન પર 200 ટકા ટેરિફ! ટ્રમ્પની ફ્રાન્સને ચેતવણી, ગાઝા પીસ બોર્ડમાં સામેલ થવા રાષ્ટ્રપતિ મેક્રોનો ઇન્કાર

Trump Tariff On France: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફ્રેન્ચ વાઇન અને શેમ્પેઇન પર 200 ટકા ટેરિફ લગાવવાની ધમકી આપી છે. ફ્રાંસના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોને ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા પ્રસ્તાવિત બોર્ડ ઓફ પીસ પહેલમાં જોડાવાનો ઇનકાર કરી દીધો છે. પત્રકારો સાથે વાત કરતા ટ્રમ્પે સૂચવ્યું હતું કે ટેરિફ મેક્રોનને પોતાનો નિર્ણય બદલવા માટે મજબૂર કરશે. જ્યારે તેમને […]

વાંચન ચાલુ રાખો
સુરતમાં પાણીનો નવો ટાંકો પહેલીવાર ભરાતાની સાથે જ તૂટી પડ્યો, 21 કરોડ રૂપિયા પાણીમાં વહી ગયા

સુરતમાં પાણીનો નવો ટાંકો પહેલીવાર ભરાતાની સાથે જ તૂટી પડ્યો, 21 કરોડ રૂપિયા પાણીમાં વહી ગયા

સુરતના તડકેશ્વર વિસ્તારમાં જનતાના મહેનતથી કમાયેલા 21 કરોડ રૂપિયાનો બગાડ થયો છે. આ પૈસાથી બનેલી નવી પાણીની ટાંકી પહેલી વાર પાણી ભરાતા જ તૂટી પડી, જેનાથી તેના બાંધકામમાં થયેલા ભ્રષ્ટાચારનો પર્દાફાશ થયો છે. અહેવાલો અનુસાર, ટાંકી છેલ્લા ત્રણ વર્ષથી બાંધકામ હેઠળ હતી અને રાજ્યના પાણી પુરવઠા વિભાગ દ્વારા તેની દેખરેખ રાખવામાં આવી હતી.  સુરતમાં ટાંકીની […]

વાંચન ચાલુ રાખો
પાણીની પાઈપમાં ફસાઈ ગયો આખલો

પાણીની પાઈપમાં ફસાઈ ગયો આખલો

ખંભાળિયા શહેર નજીક આખલાનું દિલધડક રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું. ઘટના જાણે એમ બની કે દ્વારકા-જામનગર હાઈવે પર ખંભાળિયા બાયપાસ પાસે પસાર થતી પાણીની પાઈપલાઈનની કેનાલમાં એક આખલો ફસાઈ ગયો હતો. આ ઘટના અંગેની જાણ થતાં જ એનિમલ કેર ચેરીટેબલ ટ્રસ્ટની ટીમ યુદ્ધના ધોરણે ઘટના સ્થળે દોડી આવી હતી અને રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધર્યું હતું. આખરે […]

વાંચન ચાલુ રાખો
કચ્છ સરહદે આવેલી છે ઊંટડીના દૂધનો રાજભોગ આઈસક્રીમ બનાવતી દેશની એકમાત્ર ડેરી

કચ્છ સરહદે આવેલી છે ઊંટડીના દૂધનો રાજભોગ આઈસક્રીમ બનાવતી દેશની એકમાત્ર ડેરી

26 જાન્યુઆરી, 2001ના રોજ આવેલા વિનાશક ભૂકંપે કચ્છને એ હદે તારાજ કર્યું કે કચ્છ ફરી બેઠું થશે કે કેમ એવો સવાલ દરેકના મનમાં હતો. જોકે ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ આ પ્રદેશની એવી કાયાપલટ કરી કે, કચ્છ વિકાસ, આત્મનિર્ભરતા અને સહકારી સમૃદ્ધિનું ઉત્તમ ઉદાહરણ બની ગયું છે. તેમના નેતૃત્વમાં કચ્છ પ્રવાસન, ખેતી, સહકારી જેવા ક્ષેત્રે […]

વાંચન ચાલુ રાખો
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્વે સવર્ણોનું શક્તિપ્રદર્શન! રાજકીય અનામતની માંગ સાથે 58 સમાજના આગેવાનો એકજૂથ

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્વે સવર્ણોનું શક્તિપ્રદર્શન! રાજકીય અનામતની માંગ સાથે 58 સમાજના આગેવાનો એકજૂથ

આર્થિક રીતે નબળા વર્ગને રાજકીય ક્ષેત્રે પણ અનામત મળે તેવી માંગ સાથે આજે ગાંધીનગર સર્કિટ હાઉસ ખાતે યોજાયેલી બેઠકમાં વર્ષો પહેલા અનામત આંદોલનના કેન્દ્રમાં રહેલા અનેક જાણીતા ચહેરાઓ ફરી એક મંચ પર જોવા મળ્યા હતા. દિનેશ બાંભણીયા, ધાર્મિક માલવીયા, મનોજ પનારા, વરુણ પટેલ, અલ્પેશ કથીરીયા, રમજુભા જાડેજા સહિતના આગેવાનો વચ્ચે આ મુદ્દે લાંબી ચર્ચા ચાલી […]

વાંચન ચાલુ રાખો
1 ફેબ્રુઆરી નહીં, અત્યારથી જ દુકાનદાર ₹10ની સિગારેટ 12 રૂપિયામાં વેચી રહ્યા છે? જાણો ક્યાં કરી શકાશે ફરિયાદ

1 ફેબ્રુઆરી નહીં, અત્યારથી જ દુકાનદાર ₹10ની સિગારેટ 12 રૂપિયામાં વેચી રહ્યા છે? જાણો ક્યાં કરી શકાશે ફરિયાદ

ખુલ્લેઆમ થઈ રહી છે કાળાબજારી – એવું નથી કે માત્ર નાના શહેરોના દુકાનદારો જ મનફાવે તેવી કિંમત લઈ રહ્યા છે, પરંતુ દિલ્હી, મુંબઈ, અમદાવાદ જેવા મેટ્રો શહેરોમાં પણ એક્સાઇઝ ડ્યુટી વધારવાની જાહેરાત પછીથી જ સિગારેટને મોંઘી કિંમતે વેચવામાં આવી રહી છે. દુકાનદારો જૂના સ્ટોક પર મુનાફાખોરી કરી રહ્યા છે અને માર્જિન વધારવા માટે 10 રૂપિયાની […]

વાંચન ચાલુ રાખો
કર્ણાટકના  DGP રામચંદ્ર રાવ સસ્પેન્ડ, કથિત વાયરલ વીડિયો મામલામાં સરકારની કાર્યવાહી

કર્ણાટકના DGP રામચંદ્ર રાવ સસ્પેન્ડ, કથિત વાયરલ વીડિયો મામલામાં સરકારની કાર્યવાહી

Okay Ramachandra Rao : કર્ણાટક સરકારે મંગળવારે વરિષ્ઠ આઈપીએસ અધિકારી અને ડીજીપી (Civil Rights Enforcement) કે રામચંદ્ર રાવને સસ્પેન્ડ કરી દીધા છે. તેમનો કથિત વાંધાજનક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ આ કાર્યવાહી કરવામાં આવી હતી. સત્તાવાર આદેશમાં કહેવામાં આવ્યું છે કે રામચંદ્ર રાવનું વર્તન નિયમોનું ઉલ્લંઘન છે. સોમવારે સોશિયલ મીડિયા પર અનેક વીડિયો […]

વાંચન ચાલુ રાખો
Shani Nakshatra: શનિએ કર્યો ઉત્તરાભાદ્રપદમાં પ્રવેશ, આગામી 4 મહિના સુધી આ 3 રાશિઓએ સાવધાન રહેવું; જાણી લો ઉપાય

Shani Nakshatra: શનિએ કર્યો ઉત્તરાભાદ્રપદમાં પ્રવેશ, આગામી 4 મહિના સુધી આ 3 રાશિઓએ સાવધાન રહેવું; જાણી લો ઉપાય

Final Up to date:Jan 20, 2026 2:31 PM IST Shani Nakshatra Parivartan 2026: આજે, શનિદેવે પોતાના નક્ષત્ર ઉત્તરાભાદ્રપદમાં પ્રવેશ કર્યો છે, જે ત્રણ રાશિઓ માટે સમસ્યાઓનું કારણ બની શકે છે. આ પરિવર્તન અમુક રાશિઓના લોકોની ચિંતા વધારી શકે છે. સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ શક્ય છે, અને ખર્ચમાં અચાનક વધારો થવાનો સંકેત છે. તો ચાલો જાણીએ આ […]

વાંચન ચાલુ રાખો
ભાવનગર યુનિવર્સિટી બની નશાનું કેન્દ્ર! ગાંજો, ગોગો પેપર અને દારૂની બોટલો મળી આવતા ખળભળાટ

ભાવનગર યુનિવર્સિટી બની નશાનું કેન્દ્ર! ગાંજો, ગોગો પેપર અને દારૂની બોટલો મળી આવતા ખળભળાટ

ભાવનગરની શૈક્ષણિક ગરિમા સમાન યુનિવર્સિટી કેમ્પસમાંથી નશીલા પદાર્થો મળી આવતા ભારે ખળભળાટ મચી ગયો છે. યુનિવર્સિટી કેમ્પસમાંથી ગાંજો, ગોગો પેપર અને દારૂની બોટલો મળી આવી છે. Source link

વાંચન ચાલુ રાખો