સુરતમાં કચરા કૌભાંડને લઈને મનપાની સામાન્ય સભામાં ભારે હોબાળો, વિપક્ષી કોર્પોરેટરોએ કર્યું વિરોધ પ્રદર્શન

સુરતમાં કચરા કૌભાંડને લઈને મનપાની સામાન્ય સભામાં ભારે હોબાળો, વિપક્ષી કોર્પોરેટરોએ કર્યું વિરોધ પ્રદર્શન

સુરતમાં કચરા કૌભાંડને લઈને આજે મહાનગરપાલિકાની સામાન્ય સભામાં ભારે હોબાળો થયો હતો. જેમાં વિપક્ષ દ્વારા હાથમાં બેનરોને લઈને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. Source link

વાંચન ચાલુ રાખો
પાસા હેઠળ સાબરમતી જેલ હવાલે AAPના જિલ્લા પ્રમુખ

પાસા હેઠળ સાબરમતી જેલ હવાલે AAPના જિલ્લા પ્રમુખ

જે કેસમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા PIને પગે લાગતા દેખાયા હતા એ કેસમાં હવે આપ નેતાઓની મુશ્કેલી વધી છે. 26 ડિસેમ્બરે વિસાવદરના માંડાવડ મગફળી કેન્દ્ર પર બબાલ કરનારા જૂનાગઢ જિલ્લા આમ આદમી પાર્ટી પ્રમુખ હરેશ સાવલિયાની હવે પાસા હેઠળ ધરપકડ થઈ છે. સાવલિયાને પકડીને સાબરમતી જેલમાં મોકલાયા છે. હરેશ સાવલિયા વિરૂદ્ધ છેડતી અને […]

વાંચન ચાલુ રાખો
ગુજરાતના ટેબ્લોને સતત ચોથી વખત પ્રથમ સ્થાન મળ્યું

ગુજરાતના ટેબ્લોને સતત ચોથી વખત પ્રથમ સ્થાન મળ્યું

ફરી ગુજરાત અને ગુજરાતીઓનો ડંકો વાગ્યો. પ્રજાસત્તાક પર્વ નિમિત્તે દિલ્હીના કર્તવ્ય પથ પર યોજાયેલી પરેડમાં ગુજરાતના ટેબ્લોને સતત ચોથી વખત ‘પોપ્યુલર ચોઈસ કેટેગરી’માં પ્રથમ સ્થાન પ્રાપ્ત થયું. જે બદલ ટ્રોફી અને પુરસ્કાર એનાયત કરાયા. દિલ્હીના રાષ્ટ્રીય રંગશાળા શિબિર ખાતે યોજાયેલા પુરસ્કાર વિતરણ સમારોહમાં કેન્દ્રીય રક્ષા રાજ્યમંત્રી સંજય સેઠના હસ્તે ટ્રોફી અને પ્રમાણપત્ર એનાયત કરાયા. ગુજરાત […]

વાંચન ચાલુ રાખો
અમદાવાદ: માણેકબાગમાં ડોક્ટરના ઘરે થયેલી કરોડોની ચોરીનો ભેદ ઉકેલાયો, 2 આરોપીઓની ધરપકડ બાદ થયા ચોંકાવનારા ખુલાસા

અમદાવાદ: માણેકબાગમાં ડોક્ટરના ઘરે થયેલી કરોડોની ચોરીનો ભેદ ઉકેલાયો, 2 આરોપીઓની ધરપકડ બાદ થયા ચોંકાવનારા ખુલાસા

Final Up to date:Jan 30, 2026 11:27 PM IST અમદાવાદ શહેરમાં આવેલા માણેકબાગ વિસ્તારમાં એક ડોક્ટરના ઘરે કરોડોની ચોરી થઈ હતી. જેમાં આરોપીઓએ રોકડ રકમ અને દાગીનાની ચોરી કરી હતી. આ મામલે પોલીસે આરોપીઓને દબોચી લીધા છે અને તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અમદાવાદમાં કરોડોની ઘરફોડ ચોરીનો પર્દાફાશ અમદાવાદ: શહેરના સેટેલાઈટ વિસ્તારમાં […]

વાંચન ચાલુ રાખો
WPL 2026 MI vs GG Rating : મહિલા પ્રીમિયર લીગ 2026, ગુજરાત જાયન્ટ્સનો પ્લેઓફમાં પ્રવેશ

WPL 2026 MI vs GG Rating : મહિલા પ્રીમિયર લીગ 2026, ગુજરાત જાયન્ટ્સનો પ્લેઓફમાં પ્રવેશ

WPL 2026 Mumbai Indians vs Gujarat Giants Match Updates : એશ્લે ગાર્ડનરના 46 રન બાદ બોલરોના શાનદાર પ્રદર્શનની મદદથી ગુજરાત જાયન્ટ્સે મહિલા પ્રીમિયર લીગ 2026માં મુંબઈ ઇન્ડિયન્સ સામે 11 રને વિજય મેળવ્યો હતો. ગુજરાતે 20 ઓવરમાં 4 વિકેટે 167 રન બનાવી લીધા હતા. જવાબમાં મુંબઈ 20 ઓવરમાં 7 વિકેટે 156 રન બનાવી શક્યું હતું. આ […]

વાંચન ચાલુ રાખો
શાળાના દરવાજે કોઈ લીંબુ અને બંગડી મૂકી ગયું

શાળાના દરવાજે કોઈ લીંબુ અને બંગડી મૂકી ગયું

21મી સદી વિજ્ઞાન અને ટેકનોલોજીની સદી કહેવામાં આવે છે. પરંતુ નવસારીના જલાલપુરની એક શાળામાં ચોંકાવનારા દ્રશ્યો જોવા મળ્યા. જલાલપોરમાં આવેલ મહુવર પ્રાથમિક શાળાના દરવાજે શંકાસ્પદ ચીજ વસ્તુઓ જોવા મળી. શાળાના ગેટ પાસે લીંબુ, નારિયળ અને બંગડીઓ જેવી શંકાસ્પદ સામગ્રીઓ જોવા મળતા ગ્રામજનોમાં રોષ ફેલાયો હતો. મહત્વનું છે કે રાત્રિના સમયે અજાણ્યા શખ્સ દ્વારા શાળાના પ્રવેશદ્વાર […]

વાંચન ચાલુ રાખો
અમદાવાદ: પૂર્વ પત્નીના પતિની છરી મારીને હત્યા, પોલીસે સ્થળ પર જ આરોપીને દબોચ્યો

અમદાવાદ: પૂર્વ પત્નીના પતિની છરી મારીને હત્યા, પોલીસે સ્થળ પર જ આરોપીને દબોચ્યો

Final Up to date:Jan 30, 2026 10:56 PM IST અમદાવાદના ફતેવાડી વિસ્તારમાં એક શખ્સે તેની પૂર્વ પત્નીના પતિની હત્યા કરી નાખી હોવાનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસે આરોપીને દબોચી લીધો છે. જેની સામે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અમદાવદાનો ચોંકાવનારો કિસ્સો (Picture: AI Generated) અમદાવાદ: શહેરના ફતેવાડી આર.સી.સી. રોડ […]

વાંચન ચાલુ રાખો
જૂનાગઢના મહાશિવરાત્રિના મેળામાં આ વખતે શું હશે ખાસ? હર્ષ સંઘવીએ જણાવી વિગતો

જૂનાગઢના મહાશિવરાત્રિના મેળામાં આ વખતે શું હશે ખાસ? હર્ષ સંઘવીએ જણાવી વિગતો

મહાશિવરાત્રિ નિમિતે ભવનાથ ખાતે યોજાતો મેળો ગુજરાતના સૌથી મોટા મેળામાંથી એક છે. 11થી 15 ફેબ્રુઆરી સુધી યોજાનાર આ મેળા પહેલા સાધુ સંતો અને રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી વચ્ચે મિટિંગ યોજાઈ હતી. જેમાં મેળાને લઈને મહત્વપૂર્ણ વિગતો શેર કરવામાં આવી છે. આ વર્ષે મેળામાં સાધુ સંતોની રેવડીના રૂટમાં 500 મીટરનો વધારો કરાયો છે. બીજી બાજુ મેળાને […]

વાંચન ચાલુ રાખો
રાજકોટ: નિવૃત્તિ બાદ સરકારી બાબુનો લાંચનો વહીવટ, એરિયર્સ બિલ મંજૂર કરવા 80 હજારની લાંચ માગી હતી, કુલ 3 આરોપીઓની ધરપકડ

રાજકોટ: નિવૃત્તિ બાદ સરકારી બાબુનો લાંચનો વહીવટ, એરિયર્સ બિલ મંજૂર કરવા 80 હજારની લાંચ માગી હતી, કુલ 3 આરોપીઓની ધરપકડ

Final Up to date:Jan 30, 2026 10:11 PM IST રાજકોટમાં એસીબી દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં નિવૃત્ત ઈન્કમટેક્સ ઈન્સપેક્ટર સહિત કુલ 3 આરોપીઓ સામે લાંચ માંગવા હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. લાંચ માંગવાના કેસમાં નિવૃત્ત સરકારી અધિકારી સહિત 3 આરોપીઓની ધરપકડ રાજકોટ: શહેરમાં એન્ટી કરપ્શન બ્યુરો (એ.સી.બી.) દ્વારા લાંચિયા અધિકારીઓ વિરુદ્ધ કડક […]

વાંચન ચાલુ રાખો
IND vs NZ: સંજુ સેમસન કે ઈશાન કિશન? પાંચમી ટી20 મેચમાં કોને મળશે તક, કોચે આપ્યો જવાબ

IND vs NZ: સંજુ સેમસન કે ઈશાન કિશન? પાંચમી ટી20 મેચમાં કોને મળશે તક, કોચે આપ્યો જવાબ

Final Up to date:Jan 30, 2026 10:08 PM IST ટીમ ઇન્ડિયા માટે નંબર ત્રણ પર બેટિંગ કરી રહેલો ઈશાન કિશન ઈજાને કારણે રમી શક્યો નહોતો. હવે મોટો સવાલ એ છે કે, શું ટીમ ઇન્ડિયા ગ્રીનફિલ્ડ ઇન્ટરનેશનલ સ્ટેડિયમ, તિરુવનંતપુરમમાં સંજુ સેમસનને બહાર કરશે? ઈશાન કિશન કે સંજુ સેમસન કોને મળશે તક? IND vs NZ: ટીમ ઇન્ડિયા માટે […]

વાંચન ચાલુ રાખો
Breaking Information : રોકાણકારોને મોટો ફટકો, ચાંદીના ભાવમાં 15 વર્ષનો સૌથી મોટો ઘટાડો, સોનામાં પણ નવાજૂની – Gujarati Information | Gold Silver Costs Crash: Why Bullion Noticed Its Greatest Drop in Years – Gold Silver Costs Crash: Why Bullion Noticed Its Greatest Drop in Years

બુલિયન બજારમાં ભારે વેચવાલીથી સોના અને ચાંદીમાં તીવ્ર ઘટાડો થયો. ચાંદીમાં 15 વર્ષમાં સૌથી મોટો ઘટાડો થયો, જ્યારે સોનામાં 2013 પછીનો સૌથી ખરાબ દિવસ જોવા મળ્યો. નિષ્ણાતો આને તીવ્ર તેજી પછી કરેક્શન માની રહ્યા છે. 1 / 6 શુક્રવારે, કિંમતી ધાતુઓના બજારમાં એક દાયકામાં સૌથી મોટી વેચવાલી જોવા મળી. ચાંદીમાં એક જ દિવસમાં 15% […]

વાંચન ચાલુ રાખો
મોબાઇલના જૂના અથવા ખૂબ જ પીળા પારદર્શક કવરને કેવી રીતે સાફ કરવું? મિનિટોમાં ચમકાવતા શીખો

મોબાઇલના જૂના અથવા ખૂબ જ પીળા પારદર્શક કવરને કેવી રીતે સાફ કરવું? મિનિટોમાં ચમકાવતા શીખો

clear yellowed clear telephone cowl at house : મોબાઈલનું કવર ગમે તેટલું મોંઘું ખરીદો તો પણ જ્યારે તે જૂનું થઈ જાય છે ત્યારે તે પીળું થવા લાગે છે. ખૂબ ગંદા અથવા પીળા હોવાને કારણે કવર ખૂબ જ ખરાબ લાગે છે. પારદર્શક મોબાઇલ કવરમાં આ સમસ્યા સૌથી સામાન્ય છે. આવી સ્થિતિમાં તમારી પાસે ફક્ત બે જ […]

વાંચન ચાલુ રાખો
ઘરે બનાવી શકાય તો બજારમાંથી કેમ મંગાવવી? આ સિમ્પલ રીતે ઘરે બનાવો સ્વાદિષ્ટ દાબેલી

ઘરે બનાવી શકાય તો બજારમાંથી કેમ મંગાવવી? આ સિમ્પલ રીતે ઘરે બનાવો સ્વાદિષ્ટ દાબેલી

Dabeli Recipe: જો તમે અઠવાડિયાના અંતે શનિવાર અને રવિવારની રજા દરમિયાન સ્વાદિષ્ટ અને સરળતાથી બનાવી શકાય તેવી કોઈ વાનગી શોધી રહ્યા છો, તો દાબેલી એક પરફેક્ટ વિકલ્પ છે. તે એક સ્વાદિષ્ટ સ્ટ્રીટ ફૂડ છે, જે તેના મસાલેદાર બટાકાના સ્ટફિંગ અને ખાટી-મીઠી ચટણી માટે પ્રખ્યાત છે. તેને ઘરે બનાવવું માત્ર મજાનું નથી, પરંતુ તેને પરિવાર અને […]

વાંચન ચાલુ રાખો
સુરતમાં અશ્વ રેસનો ભવ્ય પ્રારંભ: રાજ્યમાં આ વિશેષ કાર્યક્રમ બનશે આકર્ષણનું કેન્દ્ર, 600થી વધુ અશ્વ સ્પર્ધામાં ભાગ લેશે

સુરતમાં અશ્વ રેસનો ભવ્ય પ્રારંભ: રાજ્યમાં આ વિશેષ કાર્યક્રમ બનશે આકર્ષણનું કેન્દ્ર, 600થી વધુ અશ્વ સ્પર્ધામાં ભાગ લેશે

ઉપરાંત જીતુ વાઘાણીએ કહ્યું કે, “આવો, આ પરંપરાને ઓળખો, સમજો અને તેનો આનંદ માણો. આવા કાર્યક્રમો માત્ર મનોરંજન નહીં પરંતુ સંસ્કૃતિ અને ઇતિહાસ સાથે જોડાવાનું માધ્યમ છે.” આ આયોજન સુરત શહેર માટે ગૌરવની બાબત બની રહ્યું છે. અશ્વ રેસ, ઘોડાઓની તાલીમ, શિસ્ત, ઝડપ અને શાન દર્શાવતો આ હોર્સ શો લોકોમાં વિશેષ ઉત્સાહ જગાવી રહ્યો છે. […]

વાંચન ચાલુ રાખો
અજિત પવારના સ્થાને કોને નાયબ મુખ્યમંત્રી બનાવશે NCP? આ મહિલા નેતાને મળી શકે છે જવાબદારી

અજિત પવારના સ્થાને કોને નાયબ મુખ્યમંત્રી બનાવશે NCP? આ મહિલા નેતાને મળી શકે છે જવાબદારી

Ajit Pawar Succession : વિમાન દુર્ઘટનામાં અજિત પવારના આકસ્મિક નિધન પછી સવાલ એ છે કે એનસીપી કયા નેતાને ડેપ્યુટી સીએમ બનાવશે. પાર્ટીએ અજિત પવારના ઉત્તરાધિકારીની પસંદગી માટે પરામર્શ શરૂ કર્યો છે. એનસીપીના નેતાઓના એક પ્રતિનિધિમંડળે શુક્રવારે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ સાથે મળીને આ મુદ્દે ચર્ચા કરી હતી. સૂત્રો કહે છે કે એનસીપી ધારાસભ્ય દળની બેઠક આગામી […]

વાંચન ચાલુ રાખો
બેંગલુરુ ઓફિસમાં ઈન્કમટેક્સના અધિકારીઓ પહોંચ્યા, દેશના મોટા ઉદ્યોગપતિએ પોતાને ગોળી મારી લીધી

બેંગલુરુ ઓફિસમાં ઈન્કમટેક્સના અધિકારીઓ પહોંચ્યા, દેશના મોટા ઉદ્યોગપતિએ પોતાને ગોળી મારી લીધી

કોન્ફિડન્ટ ગ્રુપના ચેરમેન રોય ચિરિયાંકનાથ જોસેફ જેમને સીજે રોય તરીકે પણ ઓળખવામાં આવે છે, તેમણે શુક્રવારે બેંગલુરુના લેંગફોર્ડ રોડ પરની તેમની ઓફિસમાં કથિત રીતે પોતાને ગોળી મારી લીધી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, ઘટના સમયે આવકવેરા અધિકારીઓ પણ ત્યાં હાજર હતા. એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે આ ઘટના બપોરે તેમના ઓફિસ-કમ-બંગલામાં બની હતી. સીજે રોયે […]

વાંચન ચાલુ રાખો
અજિત પવારના પત્ની સુનેત્રા પવાર બનશે મહારાષ્ટ્રના પહેલા મહિલા ડેપ્યૂટી CM, આવતી કાલે લેશે શપથ

અજિત પવારના પત્ની સુનેત્રા પવાર બનશે મહારાષ્ટ્રના પહેલા મહિલા ડેપ્યૂટી CM, આવતી કાલે લેશે શપથ

Final Up to date:Jan 30, 2026 8:16 PM IST મહારાષ્ટ્રના રાજકારણમાં નવા અધ્યાયની શરૂઆત થવા જઈ રહી છે. NCP સૂત્રોના જણાવ્યા અનુસાર, અજિત પવારના દુ:ખદ અવસાન બાદ, તેમના પત્ની અને રાજ્યસભા સાંસદ સુનેત્રા પવાર મહારાષ્ટ્રના નવા નાયબ મુખ્યમંત્રી બનશે. સુનેત્રા બનશે મહારાષ્ટ્રના નવા ડેપ્યૂટી સીએમ Deputy CM of Maharashtra: મહારાષ્ટ્રના રાજકારણમાં નવા અધ્યાયની શરૂઆત થવા […]

વાંચન ચાલુ રાખો
સુરત: પપ્પુ ભૈયા ગેંગના આરોપીઓને પોલીસે જાહેરમાં માફી મંગાવી, ચાની દુકાનના માલિકને માર મારવો ભારે પડ્યો

સુરત: પપ્પુ ભૈયા ગેંગના આરોપીઓને પોલીસે જાહેરમાં માફી મંગાવી, ચાની દુકાનના માલિકને માર મારવો ભારે પડ્યો

Final Up to date:Jan 30, 2026 8:08 PM IST સુરતના લિંબાયત વિસ્તારમાં પપ્પુ ભૈયા ગેંગના આરોપીઓ દ્વારા ચાની હોટલના માલિકને જાહેરમાં માર માર્યો હોવાનો બનાવ સામે આવ્યો હતો. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસે આરોપીઓને ઝડપી પાડ્યા અને જાહેરમાં માફી મંગાવી હતી. સુરત પોલીસની કડક કાર્યવાહી સુરત: શહેરના લિંબાયત વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસોથી પપ્પુ ભૈયા ગેંગની […]

વાંચન ચાલુ રાખો
નટરાજ, સોમસ્કંદ અને સુંદરર… 1000થી વધુ જૂની મૂર્તિઓ ભારતમાં પરત આવશે, જાણો અમેરિકાના મ્યૂઝિયમમાં કેવી રીતે પહોંચી

નટરાજ, સોમસ્કંદ અને સુંદરર… 1000થી વધુ જૂની મૂર્તિઓ ભારતમાં પરત આવશે, જાણો અમેરિકાના મ્યૂઝિયમમાં કેવી રીતે પહોંચી

Final Up to date:Jan 30, 2026 8:04 PM IST Chola-era statues Coming Again Residence: વોશિંગ્ટનના સ્મિથસોનિયન નેશનલ મ્યૂઝિયમ ઓફ એશિયન આર્ટે ભારતની ત્રણ ઐતિહાસિક મધ્યયુગીન કાંસાની મૂર્તિઓને પરત આપવાનો નિર્ણય કર્યો છે. તેમાં 10મી સદીની શિવ નટરાજ, 12મી સદીની સોમસ્કંદ અને 16મી સદીની કવિ સંત સુંદરરની મૂર્તિઓ સામેલ છે. આંતરિક તપાસમાં ખુલાસો થયો છે કે, […]

વાંચન ચાલુ રાખો
વોડાફોન આઈડિયાના શેરમાં અચાનક આવી ગઈ 10 ટકા તેજી, મેનેજમેન્ટે એવી તો કઈ જાહેરાત કરી?

વોડાફોન આઈડિયાના શેરમાં અચાનક આવી ગઈ 10 ટકા તેજી, મેનેજમેન્ટે એવી તો કઈ જાહેરાત કરી?

Q3ના પરિણામોની વાત કરીએ તો, કંપનીનું નેટ લોસ ઘટીને 5,286 કરોડ રૂપિયા થયું છે, જે વાર્ષિક આધાર પર સુધારો દર્શાવે છે. ત્રિમાસિકમાં કંપનીની આવક 10,918 કરોડ રૂપિયા રહી, જેમાં 1.8 ટકા વૃદ્ધિ નોંધાઈ. ARPU વધીને 186 રૂપિયા પર પહોંચી ગયું, જે લગભગ 7.3 ટકા વૃદ્ધિ દર્શાવે છે. પોસ્ટપેડ સબ્સ્ક્રાઇબર્સમાં 14 ટકા વૃદ્ધિ પણ એક પોઝિટિવ […]

વાંચન ચાલુ રાખો
ધોળાવીરામાં ‘રોડ ટુ હેવન રન’નું BSF 1 ફેબ્રુઆરીએ આયોજન કરશે, સફેદ મીઠાના રણની વચ્ચે દોડશે દોડવીરો

ધોળાવીરામાં ‘રોડ ટુ હેવન રન’નું BSF 1 ફેબ્રુઆરીએ આયોજન કરશે, સફેદ મીઠાના રણની વચ્ચે દોડશે દોડવીરો

રાષ્ટ્ર પ્રત્યેની 60 વર્ષની સેવાની યાદમાં બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF) એ શુક્રવારે જણાવ્યું હતું કે તે 1 ફેબ્રુઆરીના રોજ ‘BSF રન – રોડ ટુ હેવન’ નામની એક મેરેથોન દોડ કાર્યક્રમનું આયોજન કરશે. આ કાર્યક્રમ ગુજરાતના કચ્છના રણમાં ધોળાવીરામાં પ્રતિષ્ઠિત ‘રોડ ટુ હેવન’ પર આયોજિત કરવામાં આવશે, BSF દ્વારા જારી કરાયેલ એક નિવેદનમાં જણાવાયું છે. નિવેદનમાં […]

વાંચન ચાલુ રાખો
Breaking Information : ભારતીય રેલવેની મોટી સિદ્ધિ, અમદાવાદમાં પ્રથમ LNG–ડીઝલ ડ્યુઅલ ફ્યુઅલ DEMU ટ્રેનનો પ્રારંભ, જુઓ Images – Gujarati Information | Indian Railways’ First LNG Twin Gas DEMU Practice in Ahmedabad – Indian Railways’ First LNG Twin-Gas DEMU Practice in Ahmedabad

અમદાવાદ મંડળના મંડળ રેલ પ્રબંધક વેદ પ્રકાશે 30 જાન્યુઆરી, 2026 ના રોજ પશ્ચિમ રેલવેના અમદાવાદ સ્થિત ઇન્ટિગ્રેટેડ કોચિંગ ડિપો (ICD), સાબરમતી ખાતે ભારતીય રેલવેની પ્રથમ લિક્વિફાઇડ નેચરલ ગેસ (LNG)–ડીઝલ આધારિત ડ્યુઅલ ફ્યુઅલ DEMU ટ્રેનનું નિરીક્ષણ કર્યું. આ અવસરે તેમણે મીડિયા સાથે વાતચીત કરી અને ટ્રેનની નવીન પહેલ અંગે વિગતવાર માહિતી આપી. 1 / 6 […]

વાંચન ચાલુ રાખો
રાજામૌલીની ‘વારાણસી’ની રિલીઝ ડેટ જાહેર, મહેશ બાબુ-પ્રિયંકા ચોપરા આ દિવસે બોક્સ ઓફિસ મચાવશે ધૂમ; 1300 કરોડ છે બજેટ

રાજામૌલીની ‘વારાણસી’ની રિલીઝ ડેટ જાહેર, મહેશ બાબુ-પ્રિયંકા ચોપરા આ દિવસે બોક્સ ઓફિસ મચાવશે ધૂમ; 1300 કરોડ છે બજેટ

Final Up to date:Jan 30, 2026 7:46 PM IST ‘વારાણસી’ ફિલ્મ આગામી વર્ષે એટલે કે 2027માં 7 એપ્રિલના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે. આ ફિલ્મમાં મહેશ બાબુ લીડ રોલમાં છે. જો કે હવે જોવાનું એ રહ્યું કે શું આ પ્રભાસની જેમ હિટ સાબિત થઈ શકશે? Picture Supply: INSTAGRAM@PRIYANKACHOPRA AND IMDB ડાયરેક્ટર એસએસ રાજમૌલીની ફિલ્મને લઈને ફેન્સ […]

વાંચન ચાલુ રાખો
ઘરે કુંડામાં સરસ મજાના ગુલાબ વાવવાની રીત, વેલેન્ટાઇન ડે પર ખરીદવાની જરૂર નહીં પડે, રસોડાની આ વસ્તુ પાણીમાં મિક્સ કરીને નાખજો

ઘરે કુંડામાં સરસ મજાના ગુલાબ વાવવાની રીત, વેલેન્ટાઇન ડે પર ખરીદવાની જરૂર નહીં પડે, રસોડાની આ વસ્તુ પાણીમાં મિક્સ કરીને નાખજો

જો તમને પણ ગુલાબના ફૂલ પસંદ છે તો આજે અમે તમને જણાવીશું કે ઘર આંગણે જ તમે ગુલાબના છોડને કુંડામાં વાવી શકો છો. ત્યારે કેવી રીતે ગુલાબના છોડને કુંડામાં વાવવો જોઈએ જાણો તેને લઈને સમગ્ર માહિતી.  Source link

વાંચન ચાલુ રાખો
T20 વર્લ્ડ કપ 2026 પહેલા ICCની મોટી જાહેરાત, ભારત-પાકિસ્તાનની મેચમાં આ બે દિગ્ગજોને સોંપી મોટી જવાબદારી

T20 વર્લ્ડ કપ 2026 પહેલા ICCની મોટી જાહેરાત, ભારત-પાકિસ્તાનની મેચમાં આ બે દિગ્ગજોને સોંપી મોટી જવાબદારી

Final Up to date:Jan 30, 2026 7:24 PM IST T20 World Cup 2026: ટી20 વર્લ્ડ કપ 2026ની શરૂઆત 7 ફેબ્રુઆરીથી થવા જઈ રહી છે, જે ભારત અને શ્રીલંકામાં સંયુક્ત રીતે યોજાનાર છે. આ ટુર્નામેન્ટમાં હાઈ વોલ્ટેજ મેચ ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાશે. T20 World Cup 2026 T20 World Cup 2026: ટી20 વર્લ્ડ કપ 2026ની શરૂઆત […]

વાંચન ચાલુ રાખો