સ્મોકિંગ શરીરના ક્યા અંગોને નુકશાન કરે? એક્સપર્ટ શું કહે છે?
જીવનશૈલી | સ્મોકિંગ (Smoking) સ્વાસ્થ્ય માટે હાનિકારક છે અને શરીરના લગભગ દરેક અંગને નુકસાન પહોંચાડે છે. વધુમાં તે વિવિધ પ્રકારના કેન્સર, હૃદય રોગ, સ્ટ્રોક, COPD અને ડાયાબિટીસનું જોખમ નોંધપાત્ર રીતે વધારે છે. ડોકટરો દરેકને ધૂમ્રપાન ન કરવાની સલાહ આપે છે. સ્મોકીંગ શા માટે આટલું નુકસાનકારક છે, તે શરીરને કેવી રીતે નુકસાન પહોંચાડે છે અને વધુ […]
વાંચન ચાલુ રાખો