Ashwani Kumar : કોણ છે અશ્વિની કુમાર જેણે 16 બોલમાં 4 વિકેટ લઈને તોડ્યો મોટો રેકોર્ડ?
IPL 2025ની 12મી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સે એક યુવા ખેલાડી અશ્વિની કુમારને તક આપી અને આ ખેલાડીએ પહેલી જ IPL મેચમાં પહેલા જ બોલ પર મોટો રેકોર્ડ બનાવી દીધો હતો. અશ્વિની કુમારે પોતાના IPL કરિયરના પહેલા જ બોલ પર કોલકાતાના કેપ્ટન અજિંક્ય રહાણેને આઉટ કર્યો. આ વિકેટ સાથે, તે મુંબઈ ઈન્ડિયન્સનો પ્રથમ ભારતીય ખેલાડી બન્યો જેણે […]
વાંચન ચાલુ રાખો