IND vs PAK વચ્ચેની ચાલુ મેચમાં સ્ટેડિયમમાં જાદુ ટોના ! મોહમ્મદ રિઝવાન આ શું કરી રહ્યો છે ? – Gujarati Information | Rizwan’s “Black Magic” at IND vs PAK Match: Controversy Erupts – Rizwan’s “Black Magic” at IND vs PAK Match: Controversy Erupts
ચેમ્પિયન્સ ટ્રોફીનું આયોજન કરી રહેલી પાકિસ્તાની ટીમ ન્યુઝીલેન્ડ સામે પોતાની પહેલી મેચ હારી ગઈ છે. આ મેચમાં કિવી ટીમે પાકિસ્તાનને 60 રનથી હરાવ્યું હતું. આ પછી પાકિસ્તાન માટે ભારત સામે રમાઈ રહેલી મેચ જીતવી અનિવાર્ય બની ગઈ છે. જો પાકિસ્તાન આ મેચ હારી જાય છે, તો તેનું ચેમ્પિયન્સ ટ્રોફીમાંથી બહાર થવું નિશ્ચિત થઈ જશે. આવી […]
વાંચન ચાલુ રાખો