આ તે કેવો બાપ! છ વર્ષ બાદ જાગ્યો પુત્ર પ્રેમ, તરછોડી દીધેલા દીકરાની યાદ આવતા પિતાએ કર્યું અપહરણ

આ તે કેવો બાપ! છ વર્ષ બાદ જાગ્યો પુત્ર પ્રેમ, તરછોડી દીધેલા દીકરાની યાદ આવતા પિતાએ કર્યું અપહરણ

આરોપીએ તેની પત્ની અને બાળકને 6 વર્ષ પહેલા જ છોડી દીધા હતા. પિતાએ પોતાના 6 વર્ષ પહેલા તરછોડી દીધેલા દીકરાનું અપહરણ કરાવતા આ બનાવ ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. આવો જોઈએ શું છે સમગ્ર મામલો. Source link

વાંચન ચાલુ રાખો
દ્વારકા જામનગર હાઈવે પરના અકસ્માતમાં એક જ પરિવારનાં સાત લોકોના મોત

દ્વારકા જામનગર હાઈવે પરના અકસ્માતમાં એક જ પરિવારનાં સાત લોકોના મોત

દ્વારકા: જામનગર હાઈવે પર એક ખાનગી બસ, બે કાર અને બાઈક વચ્ચે અત્યંત ભયંકર અકસ્માત થયો. અકસ્માતમાં એક જ પરિવારના 5 સહિત કુલ 7 લોકોનાં મોત થયાં. જ્યારે 10થી વધુ લોકોને ઈજા થઈ. અકસ્માત એટલો ભયંકર હતો કે ઘટના સ્થળે જ સાત લોકોના શ્વાસ થંભી ગયા. રાતના સમયે તંત્ર કામે લાગ્યું અને ઘાયલોને સારવાર માટે […]

વાંચન ચાલુ રાખો
જતાં-જતાં મેઘરાજાએ દ્વારકામાં ધબધબાટી બોલાવી!

જતાં-જતાં મેઘરાજાએ દ્વારકામાં ધબધબાટી બોલાવી!

દ્વારકા: ખંભાળિયા અને ભાણવડ પંથકમાં લાંબા વિરામ બાદ મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળી હતી. ધોધમાર વરસાદના કારણે ખંભાળિયા શહેરના મુખ્ય રોડ રસ્તા પર પાણી ફરી વળ્યા હતા. રેલવે સ્ટેશન રોડ, રામનાથ રોડ, નગર ગેટ, ચારરસ્તા, સહિત ના માર્ગો પર પાણી ફરી વળ્યા હતા. ખંભાળિયા તેમજ ભાણવડ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં મગફળીના પાકને પિયત આપવાના સમયે વરસાદ […]

વાંચન ચાલુ રાખો
મહિનાઓ સુધી આરોપી શોધ્યો પણ મળે ક્યાંથી? રક્ષક જ બન્યો ભક્ષક, 12 વર્ષ જૂની અદાવતમાં કરી હત્યા

મહિનાઓ સુધી આરોપી શોધ્યો પણ મળે ક્યાંથી? રક્ષક જ બન્યો ભક્ષક, 12 વર્ષ જૂની અદાવતમાં કરી હત્યા

Final Up to date:September 25, 2024 8:10 PM IST દ્વારકાના કલ્યાણપુર તાલુકામાં રહસ્યમય હત્યાનો આખરે ભેદ ઉકેલાયો, 12 વર્ષ જૂની અદાવતે ખેડૂતને મોત સુધી લઈ ગયું હતું. પોલીસ આરોપીની શોધખોળ લાંબા સમય સુધી કરી છતાં હત્યાનો આરોપી પોલીસને હાથે નહોતો લાગ્યો. આખરે આરોપીએ સામેથી સરન્ડર કરતાં તે નીકળ્યો પોલીસ કર્મી. વર્ષો જૂની અદાવતમાં હત્યાને અંજામ […]

વાંચન ચાલુ રાખો
ગુજરાતનો અનોખો મેળો, 200 બળવીરો ટક્કરાયા, બળના થયા પારખાં

ગુજરાતનો અનોખો મેળો, 200 બળવીરો ટક્કરાયા, બળના થયા પારખાં

દ્વારકા જિલ્લાના શિવરાજપુર ગામમાં મલ કુસ્તી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 200 જેટલા કુસ્તીબાજો જોડાયા હતા. આ પરંપરા 500 વર્ષ જૂની હોવાનું મનાય છે. Source link

વાંચન ચાલુ રાખો
પ્રેમના દુશ્મન: પ્રેમ લગ્નના એક વર્ષ પછી હિન્દુ યુવકને ઢાળી દેવાયો, ફિલ્મને ટક્કર મારે તેવી ઘટના

પ્રેમના દુશ્મન: પ્રેમ લગ્નના એક વર્ષ પછી હિન્દુ યુવકને ઢાળી દેવાયો, ફિલ્મને ટક્કર મારે તેવી ઘટના

દ્વારકાના ભાણવડમાં એક એવી ઘટના બની છે જે, કોઈ ફિલ્મી સ્ટોરીથી કમ નથી. અહીં એક યુવક અને યુવતી પ્રેમ લગ્ન કર્યાંના દોઢ વર્ષ બાદ ઘરે પરત ફર્યાં હતા. બંનેએ કલ્પના પણ કરી ન હતી કે તેમના શત્રુઓ સતત બંનેની શોધખોળ કરી રહ્યા હતા. આ દરમિયાન બંનેના ઘરે એક દીકરી પણ અવતરી હતી. જોકે, થયું એવું […]

વાંચન ચાલુ રાખો
લોકમેળામાં આગ: મોતના કૂવા પાસે આગ લાગતા અફરાતફરી!

લોકમેળામાં આગ: મોતના કૂવા પાસે આગ લાગતા અફરાતફરી!

ખંભાળિયાના પ્રસિદ્ધ લોકમેળામાં આગ લાગ્યાની ઘટના સામે આવી છે. મોતના કૂવા પાસે એકાએક આગ ફાટી નીકળતા અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. વીજ વાયરોમાં શોર્ટ સર્કિટ થવાને કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન છે. આગ એટલી ભયાનક હતી કે જોતજોતામાં ધૂમાડાના ગોટેગોટા આસપાસના વિસ્તારમાં ફેલાયા હતા. બનાવ અંગેની જાણ થતાં જ સ્થાનિક વહીવટી તંત્ર ઘટના સ્થળે […]

વાંચન ચાલુ રાખો
દ્વારકા: કાકા ભત્રીજાએ પાણીના કર્યા પારખા, જોત જોતામાં ફોર વ્હીલર સહિત 3 વાહનો સળગ્યા

દ્વારકા: કાકા ભત્રીજાએ પાણીના કર્યા પારખા, જોત જોતામાં ફોર વ્હીલર સહિત 3 વાહનો સળગ્યા

Final Up to date:September 03, 2024 7:32 PM IST દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામ ખંભાળિયા ખાતે શિવાલિક હોસ્પિટલની સામે પોરબંદર રોડ પર યમુના પેટ્રોલપંપની પાસે રવિવારના રોજ રાત્રીના સમયે પાણીમાંથી પેટ્રોલની વાસ આવી રહી હતી. જેથી કૌશિકે પોતાના ભત્રીજા જીગરને પાણીમાં પેટ્રોલ છે કે કેમ તે બાબતે તપાસ કરવાનું કહ્યું હતું. જેથી જીગર રાઠોડ દ્વારા પ્રવાહીમાં […]

વાંચન ચાલુ રાખો
900 ફૂટ લાંબી નળીથી દવા છાંટતો ખેડૂત!

900 ફૂટ લાંબી નળીથી દવા છાંટતો ખેડૂત!

આ દ્રશ્યો દ્વારકાના ભાણવડના છે. જ્યાં કાટકોલા ગામમાં એક ખેડૂતે દવા છાંટવા માટે જબરો જુગાડ કર્યો છે. જેનાથી એક જ દિવસમાં 60-70 વીઘામાં દવા છંટાતી હોવાનો દાવો છે. હાલ એક તો માંડ માંડ વરાપ નીકળી છે. હજુ માથે વરસાદનું જોર છે ત્યારે ઝડપથી દવા છાંટીને નવરૂં થવા માટે ભીમશીભાઈ માળિયા નામના ખેડૂતે જુગાડ અજમાવ્યો છે. […]

વાંચન ચાલુ રાખો