વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકામાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે. એક તરફ નાતાલનું મિનિ વેકેશનનો માહોલ જામ્યો છે. ત્યારે બીજી તરફ ગુજરાત ભરના પ્રવાસન સ્થળો હાઉસફુલ થઈ ચૂક્યા છે. ત્યારે દેવભૂમિ દ્વારકામાં પણ ભક્તોનો જમાવડો જોવા મળ્યો હતો. જગતમંદિર પરિસરમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પહોંચ્યા છે. દ્રશ્યો…
