સુરેન્દ્રનગર: મોંઘી કાર, સોનાનો હાર અને આઇફોનની લાલચે ટિકિટો વેચી, ડ્રો સમયે જ આયોજકો રફુચક્કર, પ્રજાનો હોબાળો

સુરેન્દ્રનગર: મોંઘી કાર, સોનાનો હાર અને આઇફોનની લાલચે ટિકિટો વેચી, ડ્રો સમયે જ આયોજકો રફુચક્કર, પ્રજાનો હોબાળો

બિઝનેસ BUSINESS
Spread the love


 માહિતી મુજબ, આ ઇનામી લક્કી ડ્રોમાં પ્રથમ વિજેતાને રોકડા રૂપિયા 51 લાખ તેમજ અન્ય ઇનામોમાં સ્કોર્પિયો કાર, થાર ગાડી, બોલેરો ગાડી, તેમજ અન્ય કાર, સોનાનો હાર, આઇફોન સહિત કુલ 555 ઇનામો રાખવામાં આવ્યા હતા. આ ઇનામી ડ્રો રાખવા માટે ઉત્તરાયણ અગાઉ ઠેર ઠેર મંડપ નાખી મોટા પાયે ટિકિટોનું વેચાણ કરવામાં આવ્યું હતું પરંતુ 15 જાન્યુઆરીના રોજ રાત્રિના ડ્રો સમયે અચાનક જ કોઈ કારણસર ડ્રો કરવામાં વિલંબ થતા ડ્રોમાં હાજર લોકોએ હોબાળો મચાવતા અફરાતફરી મચી ગઈ હતી. માહિતી મુજબ, આ ઇનામી લક્કી ડ્રોમાં પ્રથમ વિજેતાને રોકડા રૂપિયા 51 લાખ તેમજ અન્ય ઇનામોમાં સ્કોર્પિયો કાર, થાર ગાડી, બોલેરો ગાડી, તેમજ અન્ય કાર, સોનાનો હાર, આઇફોન સહિત કુલ 555 ઇનામો રાખવામાં આવ્યા હતા. આ ઇનામી ડ્રો રાખવા માટે ઉત્તરાયણ અગાઉ ઠેર ઠેર મંડપ નાખી મોટા પાયે ટિકિટોનું વેચાણ કરવામાં આવ્યું હતું પરંતુ 15 જાન્યુઆરીના રોજ રાત્રિના ડ્રો સમયે અચાનક જ કોઈ કારણસર ડ્રો કરવામાં વિલંબ થતા ડ્રોમાં હાજર લોકોએ હોબાળો મચાવતા અફરાતફરી મચી ગઈ હતી.

માહિતી મુજબ, આ ઇનામી લક્કી ડ્રોમાં પ્રથમ વિજેતાને રોકડા રૂપિયા 51 લાખ તેમજ અન્ય ઇનામોમાં સ્કોર્પિયો કાર, થાર ગાડી, બોલેરો ગાડી, તેમજ અન્ય કાર, સોનાનો હાર, આઇફોન સહિત કુલ 555 ઇનામો રાખવામાં આવ્યા હતા. આ ઇનામી ડ્રો રાખવા માટે ઉત્તરાયણ અગાઉ ઠેર ઠેર મંડપ નાખી મોટા પાયે ટિકિટોનું વેચાણ કરવામાં આવ્યું હતું પરંતુ 15 જાન્યુઆરીના રોજ રાત્રિના ડ્રો સમયે અચાનક જ કોઈ કારણસર ડ્રો કરવામાં વિલંબ થતા ડ્રોમાં હાજર લોકોએ હોબાળો મચાવતા અફરાતફરી મચી ગઈ હતી.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *