સુરેન્દ્રનગરમાં સરપંચનો પતિ અને ડેપ્યુટી સરપંચ ₹5 લાખની લાંચ લેતા રંગે હાથે ઝડપાયા

સુરેન્દ્રનગરમાં સરપંચનો પતિ અને ડેપ્યુટી સરપંચ ₹5 લાખની લાંચ લેતા રંગે હાથે ઝડપાયા

સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકામાં ઊંટડી ગ્રામ પંચાયત સાથે સંકળાયેલા લાંચ કેસમાં ગુજરાત ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરો (ACB) ની ટીમે મંગળવારે સરપંચના પતિ અને ડેપ્યુટી સરપંચને રંગે હાથે ₹5 લાખની લાંચ લેતા ધરપકડ કરી હતી. આરોપીઓએ શરૂઆતમાં ગામમાં નિયત સ્થળેથી રેતી કાઢવાની પરવાનગી આપવાના બદલામાં ₹6.30 લાખની લાંચ માંગી હતી. ફરિયાદીએ ACBનો સંપર્ક કર્યા બાદ બંને આરોપીઓને […]

વાંચન ચાલુ રાખો
લ્યો બોલો! વીજપોલ પરથી જીવતા વાયરલ કાપીને લઈ ગયા ચોર

લ્યો બોલો! વીજપોલ પરથી જીવતા વાયરલ કાપીને લઈ ગયા ચોર

લીંબડી તાલુકાના રાસકા ગામની સીમમાં ચોરીની અજીબોગરીબ ઘટના બની. તસ્કરોએ કોઈ મકાન કે દુકાનને નહીં પરંતુ વીજપોલને નિશાન બનાવ્યા. 80થી વધુ વીજપોલ પરથી વાયર કાપીને ચોરી કરી તસ્કરો ફરાર થઈ જતાં સમગ્ર પંથકમાં ખળભળાટ મચ્યો છે. નવાઈની વાત એ પણ છે કે વીજપોલના વાયરની ચોરીની ઘટના અંગે જાણીને ખુદ પોલીસ અને ગ્રામજનો પણ સ્તબ્ધ થઈ […]

વાંચન ચાલુ રાખો
સુરેન્દ્રનગરમાં 16 વર્ષના કિશોરની હત્યા, બે-ત્રણ લોકો છરીના ઘા ઝીંકીને ફરાર

સુરેન્દ્રનગરમાં 16 વર્ષના કિશોરની હત્યા, બે-ત્રણ લોકો છરીના ઘા ઝીંકીને ફરાર

Final Up to date:Jan 30, 2026 8:15 AM IST Surendranagar Crime: 16 વર્ષના ધનરાજ કુણપરા પર બેથી ત્રણ અજાણ્યા શખસોએ તીક્ષ્ણ છરીના ઘા ઝીંકી તેને મોતને ઘાટ ઉતાર્યાની માહિતી મળી હતી. પ્રાથમિક તપાસમાં આ ખૂની ખેલ અંગત અદાવતમાં અંજામ આપવામાં આવ્યો હોવાનું અનુમાન છે. મૃતક કિશોરના પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. સુરેન્દ્રનગર: રતનપર બાયપાસ […]

વાંચન ચાલુ રાખો
સુરેન્દ્રનગર: મોંઘી કાર, સોનાનો હાર અને આઇફોનની લાલચે ટિકિટો વેચી, ડ્રો સમયે જ આયોજકો રફુચક્કર, પ્રજાનો હોબાળો

સુરેન્દ્રનગર: મોંઘી કાર, સોનાનો હાર અને આઇફોનની લાલચે ટિકિટો વેચી, ડ્રો સમયે જ આયોજકો રફુચક્કર, પ્રજાનો હોબાળો

માહિતી મુજબ, આ ઇનામી લક્કી ડ્રોમાં પ્રથમ વિજેતાને રોકડા રૂપિયા 51 લાખ તેમજ અન્ય ઇનામોમાં સ્કોર્પિયો કાર, થાર ગાડી, બોલેરો ગાડી, તેમજ અન્ય કાર, સોનાનો હાર, આઇફોન સહિત કુલ 555 ઇનામો રાખવામાં આવ્યા હતા. આ ઇનામી ડ્રો રાખવા માટે ઉત્તરાયણ અગાઉ ઠેર ઠેર મંડપ નાખી મોટા પાયે ટિકિટોનું વેચાણ કરવામાં આવ્યું હતું પરંતુ 15 જાન્યુઆરીના […]

વાંચન ચાલુ રાખો