સાવધાનઃ LPG સિલિન્ડરના નામે થઈ રહ્યો છે ફ્રોડ, આવો કોઈ મેસેજ આવે તો તરત જ ડિલીટ કરી નાખજો; પોલીસે કરી અપીલ

સાવધાનઃ LPG સિલિન્ડરના નામે થઈ રહ્યો છે ફ્રોડ, આવો કોઈ મેસેજ આવે તો તરત જ ડિલીટ કરી નાખજો; પોલીસે કરી અપીલ

જ્યોતિષશાસ્ત્ર ASTROLOGY
Spread the love


delhi police alert on cylinder booking cyber scams as lpg shortage in india due to middle east wardelhi police alert on cylinder booking cyber scams as lpg shortage in india due to middle east war

લિંક પર ક્લિક કરતાં જ ફેક વેબસાઈટ ખુલે છે, જ્યાં બેંક ડિટેઈલ્સ, કાર્ડ નંબર, OTP અથવા UPI દ્વારા પેમેન્ટ માંગવામાં આવે છે. પૈસા આપ્યા પછી સિલિન્ડર ક્યારેય આવતો નથી અને ઠગો ખાતું ખાલી કરીને ભાગી જાય છે. નોંધનીય છે કે, સરકાર અને ઓઈલ કંપનીઓ (ઈન્ડેન, ભારત ગેસ, HP ગેસ)સતત કહી રહી છે કે ઘરેલું સિલિન્ડરની કોઈ અછત નથી અને ડિલિવરી 2-3 દિવસમાં જ થઈ રહી છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *