શું તમારા રસોડામાંથી કચરાની ગંધ આવે છે? આ 6 સરળ ટ્રિક્સ તરત જ અજમાવી જુઓ – Gujarati Information | Does your kitchen scent like rubbish Strive these 6 straightforward methods straight away – Does your kitchen scent like rubbish Strive these 6 straightforward methods straight away

વિડિઓ VIDEO
Spread the love

લીંબુ અને બેકિંગ સોડા: લીંબુનો રસ અને બેકિંગ સોડા ડસ્ટબિન કે સિંકમાં નાખવાથી દુર્ગંધ તરત જ દૂર થાય છે. અઠવાડિયામાં 2-3 વાર આ કરો.

1 / 6

કોફીનો ઉપયોગ: ડસ્ટબિન કે સિંક પાસે બચેલા કોફી પાઉડર રાખવાથી દુર્ગંધ શોષાય છે. એક નાનો કપ ભરો અને તેને રસોડાના ખૂણામાં મૂકો.

2 / 6

તજ અને લવિંગની સુગંધ: પાણીમાં થોડી તજ અને લવિંગ ઉકાળો અને તેને રસોડામાં રાખો. તેની સુગંધ દુર્ગંધ દૂર કરે છે. તેનો ઉપયોગ કુદરતી રૂમ ફ્રેશનર તરીકે કરો.

3 / 6

વિનેગર સ્પ્રે: સફેદ સરકો એક કુદરતી ડિઓડોરાઇઝર છે. તેને પાણીમાં ભેળવીને છંટકાવ કરવાથી રસોડાની દુર્ગંધ દૂર થાય છે. તેને દરરોજ સિંક અને ડસ્ટબિનની આસપાસ સ્પ્રે કરો.

4 / 6

કચરાના નિકાલની યોગ્ય આદતો: રસોડામાં લાંબા સમય સુધી કચરો જમા ન થવા દો. દિવસમાં ઓછામાં ઓછો એક વાર ડસ્ટબીન ખાલી કરો. હંમેશા પ્લાસ્ટિકની થેલી સાથે ડસ્ટબીનમાં કચરો નાખો.

5 / 6

એક્ટિવ ચારકોલનો કમાલ: એક્ટિવ ચારકોલ ગંધ શોષવામાં અત્યંત અસરકારક છે. તેને રસોડામાં રાખવાથી તરત જ ગંધ ઓછી થાય છે. તેને રસોડાના ખૂણામાં નાની બેગમાં સંગ્રહિત કરો.

6 / 6

ઘણી બધી વસ્તુઓ એવી છે કે જેમાં જુગાડ કે કોઈ ટ્રિક કામ આવતી હોય છે. જેમાં કામ સરળતાથી અને ઝડપથી થઈ જતું હોય છે. આવી જ ટિપ્સ અને ટ્રિક્સની સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો.

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *