વડોદરામાં અકસ્માતનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ચાલુ કારે 62 વર્ષીય વૃદ્ધને હાર્ટ એટેક આવ્યો જેના કારણે તેણે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો અને 2 બાઇકને અડફેટે લીધી હતી. સારવાર મળે તે પહેલા જ કારચાલકનું મોત નીપજ્યું છે જ્યારે ઘાયલોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
Source link
