લોકોએ અનંત અંબાણીનું દ્વારકામાં કર્યું પ્રેમથી સ્વાગત

લોકોએ અનંત અંબાણીનું દ્વારકામાં કર્યું પ્રેમથી સ્વાગત

ધર્મ RELIGION
Spread the love



દ્વારકા: દ્વારકાધીશ પર અનંત શ્રદ્ધા ધરાવતા અનંત અંબાણીએ 10 દિવસની પદયાત્રા પૂર્ણ કરીને ભગવાન દ્વારકાધીશના દર્શન કર્યા. પદયાત્રાના છેલ્લા દિવસે અનંત અંબાણીની સાથે પત્ની રાધિકા અને માતા નીતાબેન અંબાણી પણ જોડાયા. અનંત અંબાણી સતત 10 દિવસની પદયાત્રા કરીને દ્વારકાધિશના મંદિરે પહોંચ્યા. અનંત અંબાણીએ 28 માર્ચના રોજ જામનગર સ્થિત રિલાયન્સ ટાઉનશીપ-વનતારાથી પદયાત્રા શરૂ કરી હતી. જેઓ દરરોજ 10-12 કિલોમીટરનું અંતર કાપતા હતા. અનંત અંબાણીની આજે તિથી મુજબ રામનવમીએ પોતાના જન્મ દિવસની ઉજવણી દ્વારકામાં ભગવાનના દર્શન કરીને કરી. તેમની પદયાત્રામાં એમનો ઘણો જ પ્રેમ મળ્યો છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *