રોહિત શર્મા અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર છેલ્લી મેચ રમશે ! 1,32,000 ચાહકો આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનશે! – Gujarati Information | Rohit Sharma will play his final sequence on the Narendra Modi Stadium in Ahmedabad – Rohit Sharma will play his final sequence on the Narendra Modi Stadium in Ahmedabad

વિડિઓ VIDEO
Spread the love

આ સ્ટેડિયમની કુલ ક્ષમતા 1,32,000 ચાહકોની છે. ભારત-ઈંગ્લેન્ડ વનડે સિરીઝની છેલ્લી મેચ તે તમામ ચાહકો માટે ઐતિહાસિક ક્ષણ બની શકે છે. તે પોતાની આંખો સામે રોહિત શર્માને પોતાના હોમ ગ્રાઉન્ડ પર પોતાની કારકિર્દીની છેલ્લી મેચ રમતા જોઈ શકે છે. 3 વનડે મેચમાંથી એક મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં વનડે મેચ રમાશે.12 ફેબ્રુઆરી – ત્રીજી વનડે, અમદાવાદ (ભારતીય સમય મુજબ બપોરે 1:30 વાગ્યે) રમાશે.

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *