રેકોર્ડ તેજી બાદ હવે સોનામાં ‘રિવર્સ ગિયર’! બ્લૂમબર્ગના રિપોર્ટે રોકાણકારોની ઊંઘ ઉડાડી, એક આગાહીથી બજારમાં ફફડાટ – Gujarati Information | Gold Silver Huge Prediction After Document Rally Gold Enters Reverse Gear Specialists Warn of Potential Value Fall – Gold Silver Huge Prediction After Document Rally Gold Enters Reverse Gear Specialists Warn of Potential Value Fall

વિડિઓ VIDEO
Spread the love

સોનાના ભાવમાં સંભવિત ઘટાડાનું બીજું કારણ રશિયા-યુક્રેન યુદ્ધ સાથે જોડાયેલી અનિશ્ચિતતા છે. બજારના જાણકારો કહે છે કે, જો આ સંઘર્ષ સમજૂતી કે વ્યાપારી સહમતી દ્વારા સમાપ્ત થાય, તો વૈશ્વિક બજારમાં સ્થિરતા પાછી આવી શકે છે. આ દરમિયાન, ચીન, ભારત, બ્રાઝિલ અને દક્ષિણ આફ્રિકા જેવા પ્રમુખ ખરીદદાર દેશો દ્વારા તાજેતરમાં કરવામાં આવેલી ભારે ખરીદી બાદ હવે માંગમાં ઘટાડાના સંકેતો મળી રહ્યા છે. જો આ દેશો તરફથી સોનાની ખરીદી ઘટશે, તો આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમતો પર વધારાનું દબાણ સર્જાઈ શકે છે.

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *