મહેસાણા:હિન્દુ ભાઈ તેની મુસ્લિમ બહેનના ઘરે મામેરુ લઈને પહોચ્યા

મહેસાણા:હિન્દુ ભાઈ તેની મુસ્લિમ બહેનના ઘરે મામેરુ લઈને પહોચ્યા

બ્લોગ BLOG
Spread the love



મહેસાણામાં હિન્દુ ભાઈ મુસ્લિમ બહેનના દિકરા દિકરીના લગ્નમાં મામેરુ લઈને પહોચતા અનોખા દ્રશ્યો સર્જાયા હતા. પોતાના સગા ભાઈઓ હોવા છતા સુલતાના બેબીના ઘરે સુલતાનજી ઠાકુર 1 લાખ 1 હજારની રકમ સાથે મામેરુ લઈને પહોચ્યા હતા. જે સમયે તેઓ પહોચ્યા ત્યારે ભાવુક દ્રશ્યો સર્જાયા હતા.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *