ભાવનગરની આ મહિલા સાબુ વેચીને કમાઈ રહી છે લાખો રૂપિયા, જાણો તેમની અદ્ભુત સફર

ભાવનગરની આ મહિલા સાબુ વેચીને કમાઈ રહી છે લાખો રૂપિયા, જાણો તેમની અદ્ભુત સફર

બિઝનેસ BUSINESS
Spread the love


this woman who lives in bhavnagar district is earning lakhs of rupees by selling various items including soapthis woman who lives in bhavnagar district is earning lakhs of rupees by selling various items including soap

ભાવનગરઃ હાલના સમયમાં જોઈએ તો મહિલાઓ અલગ અલગ પ્રકારનો વ્યવસાય શરૂ કરીને આત્મનિર્ભર બની રહી છે, આ ઉપરાંત સરકાર દ્વારા પણ મહિલાઓ આત્મનિર્ભર બને અને પોતાનો ગૃહ ઉદ્યોગ શરૂ કરી શકે તે માટે લોન અને સહાય પણ પૂરી પાડવામાં આવી રહી છે. સરકારી યોજનાઓનો લાભ ઉઠાવી અનેક મહિલાઓ સાબુ, શેમ્પૂ, ખાખરા, ખાણીપીણીની અલગ-અલગ વસ્તુઓ, ભરત ગુંથણ, હસ્તકલા વગેરે ગૃહ ઉદ્યોગો શરૂ કરીને તેમાંથી સારી એવી આવક મેળવી રહી છે. ત્યારે ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના ગુંદાળા-ટાણા ગામે રહેતા સખી મંડળના બહેન અલગ-અલગ પ્રકારના સાબુ સહિતની વસ્તુઓ તૈયાર કરી તેનું વેચાણ કરી લાખો રૂપિયાની આવક મેળવી રહ્યા છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *