વિક્રાંતે વધુમાં કહ્યું કે તે માત્ર થોડો સમય બ્રેક લેવા માંગે છે, જેથી કરીને તે પોતાનું સારુ પ્રદર્શન કરી શકે. તેની પોસ્ટને લોકોએ ખોટી રીતે લીધી છે. ન તો તે એક્ટિગં છોડી રહ્યો છે ન તો સંન્યાસ લઈ રહ્યો છે. તેમણે કહ્યું કે, તે થોડા સમય પોતાના પરિવાર અને હેલ્થ પર ધ્યાન આપવા માંગે છો, જ્યારે યોગ્ય સમય આવશે તો તે પરત ફરશે.