સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને ભાજપે કવાયત શરૂ કરી દીધી છે. ત્યારે ભાજપે નર્મદા જિલ્લામાં કબજો જમાવવા માટે કમરકસી છે. ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોની સભાનું આયોજન કરાયું હતું. જેમાં ભાજપના નેતાઓએ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પર આકરા પ્રહારો કર્યા હતા. સાથે સાથે જે સોશિયલ મીડિયામાં સાંસદ મનસુખ વસાવા વિરુદ્ધ અભદ્ર ટિપ્પણીઓ વિશે પણ ભાજપ નેતાઓએ આકરા પ્રહારો કર્યા હતા. જિલ્લા પ્રમુખે કહ્યું કે, આપણી પાર્ટીમાં સંસ્કાર છે મર્યાદામાં રહીએ છે. શાંત છે પણ સમય આવશે ત્યારે જવાબ આપીશું. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પીળા પટ્ટાવાળાઓના ખાતા નહીં ખુલે તેવો દાવો કર્યો.
Source link
