દીકરીઓની છેડતી થશે તો કાયદો પણ કુદાવી દઈશું

દીકરીઓની છેડતી થશે તો કાયદો પણ કુદાવી દઈશું

બિઝનેસ BUSINESS
Spread the love



દીકરીઓની સુરક્ષાને લઈ ધારાસભ્ય વિનુ મોરડીયાએ સ્ફોટક નિવેદન આપ્યું છે. વાટલીયા પ્રજાપતિ સમાજના 68મા સમૂહ લગ્નોત્સવમાં કતારગામના ધારાસભ્ય મોરડીયાએ દીકરીઓની સુરક્ષાની ગેરેંટી આપી હતી. અસામાજિક તત્વોને FIR વગર જ શિક્ષાની તૈયારી બતાવી હતી. તેમણે કહ્યુ કે, પોલીસ-ધારાસભ્યની ઓળખાણ હશે કે ગુનો કરનાર અંગત માણસ હશે તો પણ તેને નહીં છોડું.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *