Final Up to date:
રાજકોટના લોધીકા ખાતે આવેલી હઝરત ઈશરારશાહ વલીની દરગાહ માત્ર એક ધાર્મિક સ્થાન નથી, પરંતુ અહીં પેઢી દર પેઢી ચાલતી એક અનોખી આધ્યાત્મિક પરંપરા જીવંત છે. મસ્તાન પસ્તીવાળા બાપુ તરીકે ઓળખાતા હબીબશાહ કાસમશાહ બાપુની સાદગી, સેવા અને માનવતા આજે પણ લોકોના મનમાં શ્રદ્ધા અને વિશ્વાસ જગાવે છે.
