જૂનાગઢના મહાશિવરાત્રિના મેળામાં આ વખતે શું હશે ખાસ? હર્ષ સંઘવીએ જણાવી વિગતો

જૂનાગઢના મહાશિવરાત્રિના મેળામાં આ વખતે શું હશે ખાસ? હર્ષ સંઘવીએ જણાવી વિગતો

લાઈફ સ્ટાઈલLIFE STYLE
Spread the love



મહાશિવરાત્રિ નિમિતે ભવનાથ ખાતે યોજાતો મેળો ગુજરાતના સૌથી મોટા મેળામાંથી એક છે. 11થી 15 ફેબ્રુઆરી સુધી યોજાનાર આ મેળા પહેલા સાધુ સંતો અને રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી વચ્ચે મિટિંગ યોજાઈ હતી. જેમાં મેળાને લઈને મહત્વપૂર્ણ વિગતો શેર કરવામાં આવી છે. આ વર્ષે મેળામાં સાધુ સંતોની રેવડીના રૂટમાં 500 મીટરનો વધારો કરાયો છે. બીજી બાજુ મેળાને લઈને પહેલીવાર સંતોના સ્વાગતમાં ભવ્ય નગરયાત્રાનું આયોજન કરવામાં આવશે. આ નગરયાત્રા 11 ફેબ્રુઆરીએ યોજાશે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *