જામીન પર છૂટતા જ આરોપીએ રુપિયા ઉડાડ્યા

જામીન પર છૂટતા જ આરોપીએ રુપિયા ઉડાડ્યા

જ્યોતિષશાસ્ત્ર ASTROLOGY
Spread the love



કરોડોના દારૂકાંડનો મુખ્ય આરોપી, પોલીસ જાપ્તામાંથી ફરાર થનાર ગુનેગાર અને હવે જેલમાંથી બહાર આવતા જ નોટોનો વરસાદ. ખેડાના કઠલાલમાં દારુકાંડના આરોપીનો સ્ટેજ પર રુપિયા ઉડાડતો વીડિયો વાયરલ થયો છે. બે દિવસ પહેલા જ કોર્ટે પિન્ટુને જામીન આપ્યા છે અને બહાર આવતાની સાથે જ તે મહેફિલમાં રૂપિયા ઉડાવતો દેખાયો. વીડિયોમાં દેખાતો પિન્ટુ ઉર્ફે પ્રતીક ડાભી, કઠલાલના ગાડવેલમાં પકડાયેલા 1 કરોડથી વધુના દારૂકાંડનો મુખ્ય આરોપી છે. આ એ જ આરોપી છે જે અગાઉ પોલીસ જાપ્તામાંથી ભાગી છૂટ્યો હતો. જેની બાદમાં કપડવંજથી ધરપકડ કરવામાં આવી હતી.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *