ચિક્કાર દારૂ પીને PSIએ અકસ્માત સર્જ્યો

ચિક્કાર દારૂ પીને PSIએ અકસ્માત સર્જ્યો

બિઝનેસ BUSINESS
Spread the love



મહિસાગરમાં પીએસઆઈએ દારૂ પીને અકસ્માત કર્યો હોવાનું સામે આવ્યું છે. ચિક્કાર નશાના હાલતમાં લુણાવડાના ગોધરા રોડ પર અકસ્માત આ અકસ્માત થયો હતો.સમગ્ર મામલે મહિસાગર એસપીને જાણ થતા તેમણે પીએસઆઈને સસ્પેન્ડ કરીને તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *