Morning Well being Ideas: આજના આધુનિક યુગમાં મોટાભાગના લોકોના દિવસની શરૂઆત ચા કે કોફીના ઘૂંટડા સાથે થાય છે, પરંતુ આ રીત તમને લાંબા સમય સુધી ફ્રેશ રાખવામાં મદદ નહીં કરે. નેશનલ હેલ્થ મિશન (NHM)ના નિષ્ણાતોએ પોતાનો વિચાર રજૂ કરતા કહે છે કે, દિવસની શરૂઆત એક ગ્લાસ સાદા પાણીથી કરવી જોઈએ. આ નાની એવી આદત શરીરને તરત જ હાઈડ્રેટ કરે છે અને આખા દિવસ માટે ઊર્જા અને સકારાત્મકતાનો સંચાર કરે છે.
Source link
