ગામડાના દાદાએ વરસાદનું કર્યું લાઈવ રિપોર્ટિંગ

ગામડાના દાદાએ વરસાદનું કર્યું લાઈવ રિપોર્ટિંગ

ધર્મ RELIGION
Spread the love



દ્વારકાના કલ્યાણપુર પંથકમાં ધોધમાર વરસાદ બાદ ખેતરોમાં પાણી ભરાયા છે. જેના કારણે કેટલીક જગ્યાએ પાકમાં નુકસાની થવાની આશંકા છે. જોકે, છતાં જગતનો તાત હજુ પણ વધુ વરસાદ થાય એવી પ્રાર્થના કરી રહ્યો છે. કુરંગા ગામના એક ખેડૂતનો વીડિયો વાયરલ થયો છે જેમાં તેઓ પોતાનો સ્વાર્થ છોડીને બીજાનું સારૂં થાય એ પ્રકારની વાત કરી રહ્યા છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *