ઉત્તરાખંડનું રહસ્યમયી તળાવ, જેના કિનારે તાળીઓ વગાડો તો પાણી આપે છે જવાબ! જાણો શું છે તેની પાછળનું રહસ્ય

ઉત્તરાખંડનું રહસ્યમયી તળાવ, જેના કિનારે તાળીઓ વગાડો તો પાણી આપે છે જવાબ! જાણો શું છે તેની પાછળનું રહસ્ય

જ્યોતિષશાસ્ત્ર ASTROLOGY
Spread the love


The Mystery of Mangalachhu LakeThe Mystery of Mangalachhu Lake

આ તળાવની સૌથી મોટી ખાસિયત એ છે કે, તે “પ્રતિક્રિયા આપે છે”. એટલે કે, જો કોઈ વ્યક્તિ તળાવના કિનારે ઊભા રહીને તાળી વગાડે કે સીટી વગાડે, તો તળાવના શાંત પાણીમાંથી નાના-નાના બુડબુડીયા ઊભા થવા લાગે છે. એવું લાગે છે કે તળાવ તમારી અવાજનો જવાબ આપી રહ્યું છે. જેટલી જોરથી અવાજ થાય, એટલી જ ઝડપથી બુડબુડીયા પણ ઊભા થાય છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *