અરવલ્લી: અસામાજિક તત્વોની પોલીસે એવી સરભરા કરી કે ચાલવાના પણ ફાંફા પડ્યા

અરવલ્લી: અસામાજિક તત્વોની પોલીસે એવી સરભરા કરી કે ચાલવાના પણ ફાંફા પડ્યા

જ્યોતિષશાસ્ત્ર ASTROLOGY
Spread the love



અરવલ્લીના સાઠબા ગામમાં પશુ ચરાવી રહેલા યુવક પર નશામાં ધૂત ચાર શખ્સોએ જીવલેણ હુમલો કર્યો હતો. ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખી પોલીસે આરોપીઓને બરાબરનો પાઠ ભણાવ્યો હતો. પોલીસે સ્થળ પર લઈને આરોપીની એવી સરભરા કરી કે તેમના ચાલવાના પણ ફાંફા પડી ગયા હતા.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *