અમદાવાદ: કોમનવેલ્થ ગેમ્સ 2030ને લઈ વિકાસની ગતિ વધી, શહેરમાં રોડ બનાવવાને લઈ AMCની શ્રેષ્ઠ કામગીરી

અમદાવાદ: કોમનવેલ્થ ગેમ્સ 2030ને લઈ વિકાસની ગતિ વધી, શહેરમાં રોડ બનાવવાને લઈ AMCની શ્રેષ્ઠ કામગીરી

બિઝનેસ BUSINESS
Spread the love


 AMCના ઇતિહાસમાં પ્રથમવાર એક જ નાણાકીય વર્ષમાં સાતેય ઝોનમાં આટલા મોટાપાયે રોડની કામગીરી હાથ ધરવામાં આવી છે. 1 એપ્રિલ 2025થી 26 જાન્યુઆરી 2026 દરમિયાન મધ્ય ઝોનમાં 30 હજાર મેટ્રિક ટન, પૂર્વ ઝોનમાં 1 લાખ મેટ્રિક ટન, ઉત્તર ઝોનમાં 74 હજાર મેટ્રિક ટન, દક્ષિણ ઝોનમાં 86 હજાર મેટ્રિક ટન, પશ્ચિમ ઝોનમાં 78 હજાર મેટ્રિક ટન, દક્ષિણ-પશ્ચિમ ઝોનમાં 44 હજાર મેટ્રિક ટન અને ઉત્તર-પશ્ચિમ ઝોનમાં 1.35 લાખ મેટ્રિક ટન રોડ કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. આ ઉપરાંત, રોડ પ્રોજેક્ટ વિભાગ દ્વારા અલગથી 2.51 લાખ મેટ્રિક ટન રોડ કામગીરી કરવામાં આવી છે. આમ, કુલ મળીને 8.45 લાખ મેટ્રિક ટન રોડ વિકાસ નોંધાયો છે. AMCના ઇતિહાસમાં પ્રથમવાર એક જ નાણાકીય વર્ષમાં સાતેય ઝોનમાં આટલા મોટાપાયે રોડની કામગીરી હાથ ધરવામાં આવી છે. 1 એપ્રિલ 2025થી 26 જાન્યુઆરી 2026 દરમિયાન મધ્ય ઝોનમાં 30 હજાર મેટ્રિક ટન, પૂર્વ ઝોનમાં 1 લાખ મેટ્રિક ટન, ઉત્તર ઝોનમાં 74 હજાર મેટ્રિક ટન, દક્ષિણ ઝોનમાં 86 હજાર મેટ્રિક ટન, પશ્ચિમ ઝોનમાં 78 હજાર મેટ્રિક ટન, દક્ષિણ-પશ્ચિમ ઝોનમાં 44 હજાર મેટ્રિક ટન અને ઉત્તર-પશ્ચિમ ઝોનમાં 1.35 લાખ મેટ્રિક ટન રોડ કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. આ ઉપરાંત, રોડ પ્રોજેક્ટ વિભાગ દ્વારા અલગથી 2.51 લાખ મેટ્રિક ટન રોડ કામગીરી કરવામાં આવી છે. આમ, કુલ મળીને 8.45 લાખ મેટ્રિક ટન રોડ વિકાસ નોંધાયો છે.

AMCના ઇતિહાસમાં પ્રથમવાર એક જ નાણાકીય વર્ષમાં સાતેય ઝોનમાં આટલા મોટાપાયે રોડની કામગીરી હાથ ધરવામાં આવી છે. 1 એપ્રિલ 2025થી 26 જાન્યુઆરી 2026 દરમિયાન મધ્ય ઝોનમાં 30 હજાર મેટ્રિક ટન, પૂર્વ ઝોનમાં 1 લાખ મેટ્રિક ટન, ઉત્તર ઝોનમાં 74 હજાર મેટ્રિક ટન, દક્ષિણ ઝોનમાં 86 હજાર મેટ્રિક ટન, પશ્ચિમ ઝોનમાં 78 હજાર મેટ્રિક ટન, દક્ષિણ-પશ્ચિમ ઝોનમાં 44 હજાર મેટ્રિક ટન અને ઉત્તર-પશ્ચિમ ઝોનમાં 1.35 લાખ મેટ્રિક ટન રોડ કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. આ ઉપરાંત, રોડ પ્રોજેક્ટ વિભાગ દ્વારા અલગથી 2.51 લાખ મેટ્રિક ટન રોડ કામગીરી કરવામાં આવી છે. આમ, કુલ મળીને 8.45 લાખ મેટ્રિક ટન રોડ વિકાસ નોંધાયો છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *