અમદાવાદમાં મહિલા પર છરી વડે જીવલેણ હુમલો, CCTV જોઈને ધ્રૂજી જશો

અમદાવાદમાં મહિલા પર છરી વડે જીવલેણ હુમલો, CCTV જોઈને ધ્રૂજી જશો

જ્યોતિષશાસ્ત્ર ASTROLOGY
Spread the love



અમદાવાદના બહેરામપુરામાં રાજા રહીમ ટેકરા પાસે એક દુકાનમાં મહિલા પર હુમલાની ઘટના સામે આવી છે. એક બેકરીમાં મહિલા ખરીદી કરી રહી હતી ત્યારે યુવક આવી ચડ્યો હતો અને મહિલા પર આડેધડ ચાકુથી હુમલો કરી દેતા મહિલા લોહી લુહાણ થઈ ગઈ હતી. વેપારીએ તુરંત દોડી આવી મહિલાને દુકાનની અંદર લઈ લેતા હુમલાખોર ભાગી ગયો હતો. હુમલાના કારણે મહિલાને ઈજા પહોંચી હતી. લોકોના ટોળેટોળા એકત્ર થઈ ગયા હતા. પોલીસે સમગ્ર ઘટનાને લઈને તપાસ શરૂ કરી છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *