અમદાવાદમાં ફરી એક વખત AMTS બસ ચાલકની બેફામ ડ્રાઇવિંગે લોકોમાં ભયનો માહોલ સર્જ્યો છે. આ વખતે AMTS બસે ગોતા વિસ્તારમાં સિરામિક માર્કેટ પાસે એક ભયાનક અકસ્માત સર્જ્યો હતો, આ સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઈ ગઈ છે. આ અકસ્માતમાં AMTS બસે ત્રણ અલગ-અલગ વાહનોને એકસાથે અડફેટે લીધા હતા.
Source link
