ભારતીય ઘરોમાં સંતાયેલું છે 32,000 ટનથી વધુ સોનું! આગામી બે વર્ષમાં સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ રૂપિયા…. – Gujarati Information | Indians Maintain Over 32,000 Tonnes of Gold at House: Consultants Predict Main Worth Surge in Coming Years mybe go upto 2 lakh

વિડિઓ VIDEO
Spread the love

ભારત પોતાની જરૂરિયાતનું મોટાભાગનું સોનું વિદેશથી આયાત કરે છે, જેની સીધી અસર દેશના આયાત બિલ અને રૂપિયાના મૂલ્ય પર પડે છે. મેહરાસન્સ જ્વેલર્સના એમડી અજય મેહરાના જણાવ્યા અનુસાર, જ્યારે સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 1.75 લાખ રૂપિયા સુધી પહોંચી ગયો હતો, ત્યારે પણ દેશમાં સોનાના વપરાશમાં કોઈ મોટો ઘટાડો જોવા મળ્યો ન હતો. વર્તમાન સમયમાં પણ કિંમતો 1.50 લાખથી 1.60 લાખ રૂપિયાની આસપાસ હોવા છતાં માંગ સતત વધી રહી છે.

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *