તમારા પોર્ટફોલિયોમાં છે આ ’10 સ્ટોક’? માર્કેટના દિગ્ગજ બ્રોકરેજ હાઉસે આપ્યું ‘Purchase’ રેટિંગ, કિંમતોમાં આવી શકે છે ‘મોટો ઉછાળો’ – Gujarati Information | Inventory Market Purchase Score Inventory Forecast High 10 Shares to Purchase as Brokerages See Sturdy Upside

વિડિઓ VIDEO
Spread the love

ગ્લોબલ માર્કેટ્સમાં ચિપ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) શેર્સમાં વેચવાલીની અસર ભારતીય શેરબજાર પર પણ જોવા મળી. ગયા અઠવાડિયાનો છેલ્લો દિવસ બજારે સુસ્ત વલણ સાથે પૂરો કર્યો. જો કે, ક્રૂડ ઓઈલના ભાવમાં ઘટાડાએ રોકાણકારોનો ઉત્સાહ થોડો વધાર્યો છે. આ દરમિયાન, Morgan Stanley, Nomura, Jefferies, Vintage, Citi, Kotak Securities અને Motilal Oswal જેવી મોટી બ્રોકરેજ ફર્મોએ કેટલાક શેર્સ પર અહેવાલ જાહેર કર્યા છે. આ અહેવાલોમાં 10 એવા શેર સામે આવ્યા છે કે, જેમાં આગળ સારી તેજીની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *