હેર ડ્રાયર
જો તમારી પાસે ઇસ્ત્રી નથી અથવા કામ નથી કરી રહી, તો તમે કપડાની કરચલી દૂર કરવા માટે હેર ડ્રાયરનો ઉપયોગ કરી શકો છો. તેનો ઉપયોગ કરવા માટે, પહેલા કરચલી વાળી જગ્યા થોડાક પાણી છંટકાવ કરો, ત્યાર બાદ હેર ડ્રાયરથી ગરમ હવા આપો. આ રીતે તમે ધીમે ધીમે સરળતાથી કપડાની કરચલી દૂર થઇ જશે.
