WPL 2026 RCB vs UPW LIVE Rating : મહિલા પ્રીમિયર લીગ 2026, કનિકા આહુજાની આક્રમક બેટિંદ

WPL 2026 RCB vs UPW LIVE Rating : મહિલા પ્રીમિયર લીગ 2026, કનિકા આહુજાની આક્રમક બેટિંદ

રાષ્ટ્રીય NATIONAL
Spread the love


WPL 2026 Mumbai Indians vs Gujarat Giants LIVE Match Updates : મહિલા પ્રીમિયર લીગ 2026 ની છઠ્ઠી મેચમાં મુંબઈ ઇન્ડિયન્સ સામે ગુજરાત જાયન્ટ્સે 5 ઓવરમાં 1 વિકેટે 51 રન બનાવી લીધા છે.  મુંબઈ ઇન્ડિયન્સની કેપ્ટન હરમનપ્રીત કૌરે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો છે.  આ મેચ નવી મુંબઈના DY પાટિલ સ્ટેડિયમ પર રમાઇ રહી છે.

બન્ને ટીમો આ પ્રમાણે છે

ગુજરાત જાયન્ટ્સ : સોફી ડિવાઇન, બેથ મૂની, આયુષી સોની, એશ્લે ગાર્ડનર (કેપ્ટન), જ્યોર્જિયા વેરહામ, ભારતી ફુલમાલી, કનિકા આહુજા,  કાશ્વી ગૌતમ, તનુજા કંવર, રાજેશ્વરી ગાયકવાડ, રેણુકા સિંહ ઠાકુર.

મુંબઈ ઈન્ડિયન્સ  : જી કમલિની, હેલી મેથ્યુસ, એમેલિયા કેર, હમરનપ્રીત કૌર (કેપ્ટન), અમનજોત કૌર, નિકોલા કેરી, સંજીવન સજના, પૂનમ ખેમનાર, શબનીમ ઈસ્માઈલ, સંસ્કૃતિ ગુપ્તા, ત્રિવેણી વશિષ્ઠા.

  • Jan 13, 2026 19:57 IST

    WPL 2026 MI vs GG LIVE : સોફી ડિવાઇન 8 રને આઉટ

    સોફી ડિવાઇન 4 બોલમાં 2 ફોર સાથે 8 રન બનાવી ઇસ્માઇલની ઓવરમાં કેચ આઉટ થઇ. ગુજરાતે 22 રને પ્રથમ વિકેટ ગુમાવી. ટીમે 5 ઓવરમાં 50 રન પુરા કર્યા.

  • Jan 13, 2026 19:12 IST

    WPL 2026 MI vs GG LIVE : ગુજરાત જાયન્ટ્સ પ્લેઇંગ ઇલેવન

    સોફી ડિવાઇન, બેથ મૂની, આયુષી સોની, એશ્લે ગાર્ડનર (કેપ્ટન), જ્યોર્જિયા વેરહામ, ભારતી ફુલમાલી, કનિકા આહુજા,  કાશ્વી ગૌતમ, તનુજા કંવર, રાજેશ્વરી ગાયકવાડ, રેણુકા સિંહ ઠાકુર.

  • Jan 13, 2026 19:11 IST

    WPL 2026 MI vs GG LIVE : મુંબઈ ઈન્ડિયન્સ પ્લેઇંગ ઇલેવન

    જી કમલિની, હેલી મેથ્યુસ, એમેલિયા કેર, હમરનપ્રીત કૌર (કેપ્ટન), અમનજોત કૌર, નિકોલા કેરી, સંજીવન સજના, પૂનમ ખેમનાર, શબનીમ ઈસ્માઈલ, સંસ્કૃતિ ગુપ્તા, ત્રિવેણી વશિષ્ઠા.

  • Jan 13, 2026 19:07 IST

    WPL 2026 MI vs GG LIVE : મુંબઈએ ટોસ જીત્યો, ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો

    મહિલા પ્રીમિયર લીગ 2026 ની છઠ્ઠી મેચમાં ગુજરાત જાયન્ટ્સ સામે મુંબઈ ઇન્ડિયન્સની કેપ્ટન હરમનપ્રીત કૌરે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો છે.  આ મેચ નવી મુંબઈના DY પાટિલ સ્ટેડિયમ પર રમાઇ રહી છે.

  • Jan 13, 2026 18:36 IST

    WPL 2026 MI vs GG LIVE : આજે મુંબઈ વિ ગુજરાત મેચ

    મહિલા પ્રીમિયર લીગ 2026 ની છઠ્ઠી મેચમાં મુંબઈ ઇન્ડિયન્સ અને ગુજરાત જાયન્ટ્સ વચ્ચે મુકાબલો થશે. આ મેચ નવી મુંબઈના DY પાટિલ સ્ટેડિયમ પર રમાશે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *