વર્લ્ડ હેપ્પીનેસ ડે 2026 થીમ
દર વર્ષે આંતરરાષ્ટ્રીય સુખ દિવસ ઉજવવા માટે ખાસ થીમ પસંદ કરવામાં આવે છે. આ વર્ષની થીમ સોશિયમ મીડિયા અને હેપ્પીનેસ (Social Media & Happiness) છે. આ થીમ પસંદ કરવાનો હેતુ, સુખાકારી પર ડિજિટલ ટેકનોલોજીની અસરોની સમજણ આપવાનો છે. તે ડિજિટલ યુગમાં ખુશી માટે ટેકનોલોજીનો ઉપયોગ, જોડાણને પ્રોત્સાહન આપવા અને માનસિક સ્વાસ્થ્ય જાળવવા પર ભાર મૂકે છે.
