Vijay Hazare Trophy Factors Desk : વિજય હઝારે ટ્રોફી પોઇન્ટ ટેબલ, કયા ગ્રુપમાં કઇ ટીમ છે નંબર વન, જાણો

Vijay Hazare Trophy Factors Desk : વિજય હઝારે ટ્રોફી પોઇન્ટ ટેબલ, કયા ગ્રુપમાં કઇ ટીમ છે નંબર વન, જાણો

રાષ્ટ્રીય NATIONAL
Spread the love


Vijay Hazare Trophy Factors Desk 2025-26 : વિજય હઝારે ટ્રોફી 2025-26નો બીજો રાઉન્ડ શુક્રવારે (26 ડિસેમ્બર) પૂર્ણ થયો હતો. હવે ત્રીજો રાઉન્ડ સોમવારને 29 ડિસેમ્બરના રોજ રમાશે. આ દરમિયાન પોઈન્ટ ટેબલની વાત કરીએ તો ગ્રુપ-એ માં મધ્યપ્રદેશ, ગ્રુપ- બી માં ઉત્તર પ્રદેશ, ગ્રુપ- સી માં મુંબઈ અને ગ્રુપ- ડી માં દિલ્હી ટોચ પર છે. બિહાર પ્લેટ ગ્રુપમાં ટોચ પર છે. આ તમામ ટીમો બંને મેચ જીતી ચૂકી છે. 

ટોપ-10 બેટ્સમેનોની વાત કરીએ તો દેવદત્ત પડિક્કલે સૌથી વધુ રન બનાવ્યા છે. વિરાટ કોહલી છઠ્ઠા નંબર પર છે. રોહિત શર્મા ટોપ-10માં નથી. ટોપ-10 બોલરોમાં દીપરાજ ગાંવકર સૌથી વધુ વિકેટ લેનાર બોલર છે. વિજય હઝારે ટ્રોફી 2025-26 નું પોઇન્ટ ટેબલ જણાવી રહ્યા છીએ.

વિજય હઝારે ટ્રોફી 2025-26 પોઇન્ટ ટેબલ ગ્રુપ-એ

ક્રમ ટીમ મેચ જીત હાર ટાઇ અનિર્ણિત પોઇન્ટ રનરેટ
1 મધ્ય પ્રદેશ 2 2 0 0 0 8 1.058
2 કર્ણાટક 2 2 0 0 0 8 0.323
3 કેરળ 2 1 1 0 0 4 1.357
4 તામિલનાડુ 2 1 1 0 0 4 0.947
5 ઝારખંડ 2 1 1 0 0 4 0.556
6 ત્રિપુરા 2 1 1 0 0 4 -0.689
7 રાજસ્થાન 2 0 2 0 0 0 -1.72
8 પોંડિચેરી 2 0 2 0 0 0 -1.998

વિજય હઝારે ટ્રોફી 2025-26 પોઇન્ટ ટેબલ ગ્રુપ-બી

ક્રમ ટીમ મેચ જીત હાર ટાઇ  અનિર્ણિત પોઇન્ટ રનરેટ
1 ઉત્તર પ્રદેશ 2 2 0 0 0 8 3.11
2 જમ્મુ અને કાશ્મીર 2 2 0 0 0 8 2.252
3 બરોડા 2 2 0 0 0 8 0.807
4 વિદર્ભ 2 1 1 0 0 4 0.802
5 બંગાળ 2 1 1 0 0 4 -0.703
6 અસમ 2 0 2 0 0 0 -1.568
7 હૈદરાબાદ 2 0 2 0 0 0 -1.73
8 ચંદીગઢ 2 0 2 0 0 0 -3.141

વિજય હઝારે ટ્રોફી 2025-26 પોઇન્ટ ટેબલ ગ્રુપ-સી

ક્રમ ટીમ મેચ જીત હાર ટાઇ અનિર્ણિત પોઇન્ટ રનરેટ
1 મુંબઈ 2 2 0 0 0 8 1.896
2 પંજાબ 2 2 0 0 0 8 1.031
3 ગોવા 2 2 0 0 0 8 0.412
4 મહારાષ્ટ્ર 2 1 1 0 0 4 1.633
5 હિમાચલ પ્રદેશ 2 1 1 0 0 4 0.87
6 છત્તીસગઢ 2 0 2 0 0 0 -0.793
7 ઉત્તરાખંડ 2 0 2 0 0 0 -1.46
8 સિક્કિમ 2 0 2 0 0 0 -4.181

વિજય હઝારે ટ્રોફી 2025-26 પોઇન્ટ ટેબલ ગ્રુપ-ડી

ક્રમ ટીમ મેચ જીત હાર ટાઇ અનિર્ણિત પોઇન્ટ રનરેટ
1 દિલ્હી 2 2 0 0 0 8 0.869
2 ઓડિશા 2 1 1 0 0 4 1.408
3 ગુજરાત 2 1 1 0 0 4 0.712
4 હરિયાણા 2 1 1 0 0 4 0.293
5 રેલવે 2 1 1 0 0 4 0.039
6 આંધ્ર પ્રદેશ 2 1 1 0 0 4 -0.446
7 સૌરાષ્ટ્ર 2 1 1 0 0 4 -0.682
8 સર્વિસિસ 2 0 2 0 0 0 -1.864

વિજય હઝારે ટ્રોફી 2025-26 પોઇન્ટ ટેબલ પ્લેટ ગ્રુપ

ક્રમ ટીમ મેચ જીત હાર ટાઇ અનિર્ણિત પોઇન્ટ રનરેટ
1 બિહાર 2 2 0 0 0 8 4.12
2 નાગાલેન્ડ 2 1 1 0 0 4 0.623
3 મેઘાલય 2 1 1 0 0 4 0.157
4 મણિપુર 2 1 1 0 0 4 -0.101
5 અરુણાચલ પ્રદેશ 2 1 1 0 0 4 -3.62
6 મિઝોરમ 2 0 2 0 0 0 -1.14



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *