ટોયોટાએ આ ઇલેક્ટ્રિક SUVને 9 કલરમાં રજૂ કરી છે. તેમાં 5 મોનોટોન કલર ઓપ્શન (કેફે વ્હાઇટ, બ્લુઇશ બ્લેક, ગેમિંગ ગ્રે, સ્પોર્ટિન રેડ અને એન્ટાઇસિંગ સિલ્વર) સામેલ છે. આ ઉપરાંત આ કાર 4 ડ્યુઅલ ટોન કલર ઓપ્શનમાં પણ આવે છે, જેમાં કેફે વ્હાઇટ, લેન્ડ બ્રીઝ ગ્રીન, સ્પોર્ટિન રેડ અને એન્ટાઇસિંગ સિલ્વર સાથે બ્લેક રૂફ આપવામાં આવ્યું છે, જે તેને વધુ પ્રીમિયમ બનાવે છે.

