
Gujarat Newest Information Replace At this time in Gujarati 4 January 2026 : ઓડિશાના ઢેંકનાલમા એક પથ્થરની ખીણમાં વિસ્ફોટ થતા ઘણા લોકો ખાણની અંદર ફસાઇ ગયા છે. આ દૂર્ઘટનામાં ઘણા લોકોના મોત થયાની આશંકા છે. ખાણની અંદર ફસાયેલા મજૂરોને બચાવવા માટે રાહત કામગીરી ચાલી રહી છે. મીડિયા રિપોર્ટ મુજબ ઢેંકનાલના ગોપાલપુરમાં ગેરકાયદેસર પથ્થર ખાણમાં આ વિસ્ફોટ થયો હતો, જેમા ઘણા લોકોના મોત થયાની આશંકા છે. જો કે હજી સુધી સરકારી અધિકારી તરફથી કોઇ સત્તાવાર નિવેદન સામે આવ્યું નથી.
