શું કસરત અને હેલ્ધી ડાયટ લેવા છતાં વજન વધી રહ્યું છે? આ આદત હોઈ શકે જવાબદાર

શું કસરત અને હેલ્ધી ડાયટ લેવા છતાં વજન વધી રહ્યું છે? આ આદત હોઈ શકે જવાબદાર

જીવનશૈલી | આપણામાંથી મોટાભાગના લોકો એવું માને છે કે સ્વસ્થ વજન જાળવવાનો એકમાત્ર રસ્તો પૌષ્ટિક ખોરાક લેવો અને નિયમિતપણે કસરત કરવી છે. જોકે ઘણા લોકો ફરિયાદ કરે છે કે સ્ટ્રીક ડાયેટિંગ અને દરરોજ જીમમાં જવા છતાં તેમનું વજન ઓછું થતું નથી, અને હકીકતમાં તેમનું વજન વધી રહ્યું છે. હૈદરાબાદની એપોલો હોસ્પિટલ્સના ન્યુરોલોજીસ્ટ ડૉ. સુધીર કુમાર […]

વાંચન ચાલુ રાખો