CCTV: લારી સાથે રમત બાળકોને ભારે પડી

CCTV: લારી સાથે રમત બાળકોને ભારે પડી

દ્વારકાના સલાયા ગામે રમત રમતમાં એક ભયંકર દુર્ઘટના ઘટી હતી. અહીં આવેલા પોસ્ટ ઓફિસ વિસ્તારમાં લારી પલટી જતા બાળકી નીચે દબાઈ ગઈ હતી. જોકે બાળકીએ બૂમાબૂમ કરી મૂકતા નજીકમાં રહેતા લોકો બહાર દોડી આવ્યાં હતા અને બાળકીનો જીવ બચાવ્યો હતો. રોડ પણ લાગેલા સીસીટીમાં જોઈ શકાય છે કે, ચારથી પાંચ બાળકો લારી સાથે રમી … […]

વાંચન ચાલુ રાખો
દીકરી કે દુશ્મન ? આગરામાં સંપત્તિ હડપવા દીકરીએ વૃદ્ધ મા-બાપ પર કર્યો હુમલો

દીકરી કે દુશ્મન ? આગરામાં સંપત્તિ હડપવા દીકરીએ વૃદ્ધ મા-બાપ પર કર્યો હુમલો

સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક મહિલા એક ઘર પર હુમલો કરી રહી છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર જેણે આ વીડિયો અપલોડ કર્યો છે, તેમનો દાવો છે કે આ મહિલા કથિત રીતે તેના માતા-પિતાને તેમની મિલકતને લઈને હેરાન કરી રહી છે અને તેમના ઘર પર ઈંટો અને પથ્થર ફેંકી […]

વાંચન ચાલુ રાખો
આમ-તેમ ફાંફાં મારવાથી શું થાય? આ જોઇ લો…

આમ-તેમ ફાંફાં મારવાથી શું થાય? આ જોઇ લો…

દ્વારકા: વાહન ચલાવતી વખતે આમ-તેમ જોવાથી શું થાય એ આ દ્રશ્યો પરથી સમજી શકાય છે. એક બાઈક ચાલક સીધો જ કારમાં અથડાય છે. કાર ચાલકે પ્રયાસ કરે છે કે અકસ્માત ન થાય પરંતુ બાઈક ચાલક બેધ્યાન હોવાથી અકસ્માત સર્જાયો હતો. ઘટના દ્વારકાના સુદર્શન બ્રિજ પર બની હતી. Source link

વાંચન ચાલુ રાખો
એ ધડામ! રિક્ષા સીધી ગટરમાં…

એ ધડામ! રિક્ષા સીધી ગટરમાં…

દ્વારકા: આ દ્રશ્યો દ્વારકાના ખંભાળિયાના છે. જ્યાં ખુલ્લી ગટરમાં રિક્ષા ઘુસી ગઈ હતી. ખંભાળિયા નગરપાલિકાની ઘોર બેદરકારીના કારણે અહીં અકસ્માત સર્જાયો હતો. એક તરફ રોડ પર પાણી ભરેલું છે. એવા સમયે ત્યાંથી એક રિક્ષાચાલક પસાર થઈ રહ્યો હતો. અચાનક ધડાકા સાથે રિક્ષાનું આગળનું વ્હીલ ગટરના ઘુસી ગયું અને રિક્ષાના ચાલક સહિત 2 લોકો ડઘાઈ ગયા […]

વાંચન ચાલુ રાખો